________________
૧૫૭
શકાય તેમ કોમવાદ સાથે પણ વાંધો છે. કોગ્રેસ સાથે અનુસંધાન ન હેવાના કારણે ન તો સામ્યવાદને લઈ શકીએ કે ન સમાજવાદને! ન જનસંઘપક્ષને કે ન સ્વતંત્રપક્ષને.
આજના મોટાભાગના પ્રશ્નો માત્ર બે જ વાદમાં સમાઈ જાય છે. એક મૂડીવાદ (અમેરિકા) અને બીજું સામ્યવાદ (ચીન–રસ વિ.)માં. એટલે એને લગવાડ કોઈને કોઈ સ્વરૂપે હોવાને. તેથી શુદ્ધિપ્રયોગમાં બેસનાર કોઈ કેગ્રેસી હશે કે કેઈ બિન-પક્ષી હશે તે ચાલશે.
શાંતિ સેના અંગે આ વાત વિનોબાજીના ગળે ઊતરી ન હતી. રાજસ્થાનમાં ગયા પછી તેમને અનુભવ થયો કે એમાં કેટલાંક સ્વાર્થી તો પ્રવેશી ચૂક્યાં છે. કોંગ્રેસી લેકેએ કહ્યું : “શાંતિ સેનામાં દાખલ થઈશું પણ કોંગ્રેસ સાથે સંબંધ નહીં છોડીએ.” તે તેમને ચલાવી લેવું પડયું.
આ બધી વાતે લાંબા ગાળાના અનુભવે આવી છે. અત્યારે તે લગવાડ જેવું કંઈ પણ નહીં લાગે; પણ ભવિષ્યમાં બીજો લગવાડ નીકળવાને. કેગ્રેિસ સિવાયના પક્ષોને લગવાડ મૂડીવાદ કે સામ્યવાદ સાથે આજે નહીં તો ચૂંટણી વખતે પણ દેખાશે જ ! સંયુક્તમહારાષ્ટ્રની લડત વખતે, મહાગુજરાતના આંદોલન વખતે આ બધું બહુ સ્પષ્ટ રીતે સામે આવ્યું. તમે કહેશો કે કેગ્રેસે પણ આવું કર્યું છે તે શું કરવું ?
__ सर्वनाशे समुत्त्यन्ने, अर्पत्यजति पंडितः
–કામવાદી કે બીજા પરિબળો સાથે સંબંધમાં આવે છે ત્યાં નહીં મામા કરતાં કાણે મામો સાર એ ન્યાયે આપણે ચાલીએ છીએ. પણ, તે એક ભૂલ છે. એને ડંખ પણ રહે છે. એટલે એવી ભૂલને સ્વીકાર કરવો પડે છે.
(૫) એટલે કે ગમે તે સંસ્થાના માણસને પ્રયોગમાં લેવાના નથી. તે કાં તે કોંગ્રેસ-વિરોધી ન હોય; કેગ્રેસી હોય અથવા તટસ્થ નિર્લેપ વ્યક્તિ હેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com