________________
૧૩૯
શુદ્ધિપ્રયાગમાં રાજ્યાશ્રયનું સ્થાન:
આ પ્રશ્ન ઝીણા અને ગંભીર છે. તેની ઊંડી વિચારણા જરૂરી છે. રાજ્યના આશ્રય માગીને ન લેવા, પણુ, દેવા આવે તેા ઇન્કાર ન કરવા k એના આશય એ છે કે શુદ્ધિપ્રયાગ એ લેાકજાગૃતિ અને સાચા ન્યાય માટેની ક્રાંતિના પ્રયાગ છે. એટલે રાજ્ય પોતે કદ્ધિ ક્રાંતિ ન કરી શકે. એ દૃષ્ટિએ તે રાજ્યથી અલગ જ થવા જોઇએ. અહીં સામાજિકનૈતિક ઘ્વાણુ વડે કેવળ એક વ્યક્તિ કે સંસ્થા સામે સાચા ન્યાયને સ્થાપવાના કે અન્યાયેાને ઉલેચવાના જ પ્રયાગ થતા નથી; પણ લેકજાગૃતિ એ રીતે આણવામાં આવે છે કે ભવિષ્ય માટે પણ તે એક આધારશીલા બનીને રહે છે. તે એક એવું સ્વેચ્છાપૂર્વકનું નૈતિક વાતાવરણ લડે છે કે જ્યાં રીતે એ અનિષ્ટને ફાલવું-ફૂલવું કપરું થઈ પડે છે. ત્યારે રાજ્યને તે કાયદેા તેડે તે પ્રમાણે :સજા જ કરવાની હોય છે. શુદ્ધિપ્રયે!ગમાં આ સ્થૂળ સજાને સ્થાન નથી. પણ ડંખ નીકળી જાય તેવા પ્રકારના હૃદય-પરિવતનને સ્થાન છે. એટલે એ હૃદય-પરિવ ન કરાવવાના પ્રયાગમાં રાજ્ય મદદરૂપે આવે તેા ના ન પડાય; પણ સામે ચાલીને રાજ્યના આશ્રય લઈને ગુનેગારને સજા ન કરાવી શકાય ! રાજ્ય એકવાર ગુનેગારને પકડીને, સજા કર્યાં વગર ન છેાડી શકે! ત્યારે શારીરિક સજા એ શુદ્ધિપ્રયાગનું ધ્યેય નથી. કયારેક દાંડ, બળવાખાર કે હિંસાવાદી તત્ત્વા ફાટી નીકળે અને રાજ્ય પેતાની કામગીરી બજાવે તે તેને મનાઈ ન કરી શકાય કારણ કે અધિકાર છે, એને અધિકાર છીનવી ન શકાય ! ન કરી શકાય!
તે રાજ્યની ક્રૂજ અને તેમાં ડખલ પણ
બાપુનું ખૂન થયું-ખૂની પકડાયા, એને કેસ ચાલ્યા! રચનાત્મક કાકરીમાં ચર્ચા ચાલી કે બાપુ અહિંસાને વરેલા હતા; તેમની દૃષ્ટિએ આ ખૂનીને સજા થાય તે ઈચ્છનીય છે?
ત્યારે, કિશારભાઈ એ રદિયા આપ્યા કે ખાપુ યાત હોત ત શું કરત, એ જુદે। સવાલ છે. પણ આજે તે। રાજ્ય પાસે એ પ્રશ્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com