________________
ર૪
પનીને કેટલાંક સામાજિક કાર્યોમાં વજન આપીને પ્રેરવા જોઈએ જેથી એમને પિતાને પણ ઊંચી સામાજિક પ્રતિષ્ઠા મળવાથી; વહેવારમાં તે ક્રાંતિ કરવામાં આનંદ લઈ શકે. જ્યારે તેને પોતાના કાર્યનો લાભ જણાશે ત્યારે તે બમણું ઉત્સાહ સાથ આપશે. એથી બલિદાનની ભાવના પણ વધતી જશે.
આમ છતાં પણ જે નિકટનાં પાત્રો ઉપર અસર ન થાય તે દૂરનાં પાત્રોને તે ન જ છોડી દેવાં. દી ઘણીવાર દૂર પ્રકાશ આપે છે, પણ નજીકમાં અંધારું રહી જાય છે, જે લાંબે ગાળે જાય છે.
( તા. ૨૦-૧૧-૬૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com