________________
૧૧૪
ભલે પાપી ઢો—તું પાપને પોકારી દે ! - સતી કહે છે અને બન્ને બચી જાય છે.
ગાંધીજીનું જીવન એટલે સત્યના પ્રયોગા
ગાંધીજીનુ જીવન તે તે કહેતા તે પ્રમાણે સત્યના પ્રયોગે છે. તેમને ઘણી કસેટી આવી. રાજકોટમાં ગ્ન-પરીક્ષાએ ચઢવા. તેમણે જાહેર કર્યું કે લાખાજીરાવના દીકરા ભૂલતા હોય તે। મારે તેમને સુધારવા જોઈ એ. અસર પાડવા માટે તેમણે આમરણાંત ઉપવાસ કર્યાં. વાયસરોયની દરમ્યાનગીરીથી, મારીસ ગ્લાયરે ગાંધીજીની તરફેણમાં ચૂકાદો આપ્યા. રાજસ્થાન અને દેશીરાજ્યાની તરફેણમાં એ ચૂકાદો હતા પરંતુ ગાંધીજીએ અંતર તપાસ્યું તે અંદરનુ સત્ય ધવાયું હતું. તેમને લાગ્યું : “મારા મનમાં વીરાવાળા પ્રત્યે દ્વેષ હતા-મૂળમાં ખાટુ હતુ. બધાંયે સમૃત્યુંનુ મૂળ સત્ય છે ! ” એટલે તેમણે ચુકાદાને રદ્દ જાહેર કર્યાં. માણસ બહુ સાધના કરે ત્યારે તેનું જીવન સત્યના આચરણમય બની જાય છે. રાષ્ટ્રીય મહાસભાના આખા ઇતિહાસ જોઇએ તે જ્યારે જ્યારે પ્રસંગે। આવ્યા છે ત્યારે તેમનુ આત્મનિરીક્ષણુ સ્પષ્ટ જણાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ એક વણાયેલા સંસ્કાર છે.
''
..
જૈનધમે ભારતીય સંસ્કૃતિના ઘડતરના પાયે શીલ ખનાવ્યા. શીલ પ્રતિષ્ઠા માટે ઘણી જૈનધમ કથાઓ છે. શીક્ષવ્રતને સ્વીકાર કરવાને સમાજ સમક્ષને રિવાજ એ જૈવેધમની દેણુ છે. સજોડે બ્રહ્મચય વ્રત પાલન તેમજ બ્રહ્મચારી સન્યાસી જ નહીં પણ સતી-સાધ્વીઓ રહી શકે-એ આબતને ભારતીય સંસ્કૃતિમાં એણે આણી છે.
ત્યારે, ‘ સત્ય ’ એ હિંદુ ધમ તરફથી મળેલ ભારતીય સંસ્કૃતિને વારસે છે. હિંદુધમે સત્યને સામાજિક પ્રતિષ્ઠા અપાવવા માટે સત્યનારાયણની કથા ગઢવી સત્યને નારાયણુનુ સ્વરૂપ અપાયું. એમાં ચારેવ ના પુરુષો અને મહિલાઓ, જે જે વણુના હોય તે તે વર્ષોંનાં કબ્યા સત્યના ન્યારુના સંકલ્પ કરીને પાળે છે. આમાં એક બ્રાહ્મણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com