________________
કરતા હતા. તેમણે મુસલમાની મજિદ પણ બંધાવી દીધેલી અને હિંદમંદિરની પ્રતિષ્ઠાપના પણ કરેલી.
શિવાજી મહારાજ અને સમર્થ રામદાસ જ્યાં જ્યાં મોકે મળતો ત્યાં મુસલમાનોની મસ્જિદમાં જતા. શિવાજીએ તે હજ કરનાર યાત્રાળુ માટે ઉત્તમ પ્રબંધ કરાવ્યો હતો.
સર્વધર્મ સમન્વય અને હિંદુ-મુસ્લિમને એક માનનારા શીખગુરુ કવિ નાનકે કહ્યું –
___ हिंदु मुसलमान दोनो भाइ कसबी
एक लिन्ही माला एक लीनी तसबी કબીરે કહ્યું –
एक पूरब, एक पच्छिम निहारे,
पडी पडी पाय धरणी शिर ढाळे સર્વધર્મ ઉપાસનાની આ સાધના અશોકથી લઈને અકબર; અને અકબરથી લઈને ગાંધીજી સુધી સતત ચાલુ રહી છે. ગાંધીજીની રામધુનમાં
જ્યાં “રઘુપતિ રાઘવ રાજા રામ છે” ત્યાં “અલ્લાહ ઈશ્વર તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન!” તેમજ “ભજમન ભજમન રામરહિમ ભજમન ભજમન કૃષ્ણ કરીમ” જેવી સર્વધર્મોપાસનાની પ્રાર્થનાધન છે.
ધર્મ-ઉપાસના એટલે કે સત્યને પકડવું! એકજ ધર્મના સારને સાચી રીતે ભે; તાર અને તમે સાધક બની જશે. “એક સાથે તે જગ સાધે!” તે આનું નામ છે. પણ જડની માફક એકજ ગુરુના શરીર કે વેશને પકડી રાખતાં અથવા એક જ સંપ્રદાયના બાહય ચિહન કે ગ્રંથને પકડી રાખે અને તેના ઊંડાણમાં ન ઊતરે તે તે બધું ખેશે.. વિનોબાજીએ સાચું જ કહ્યું છે કે “બધી નદીઓનું મીઠું પાણી દરિયામાં ભળવા છતાં સાગર ખારો જ છે” કારણ કે આંખ મીચીને અંધશ્રદ્ધાથી વેશ, ગ્રંથ કે શરીરને પકડી રાખવાથી કંઈપણ ફાયદો નહીં થામ. પહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com