________________
૧૮
હિંદુ ધર્મના એક ભક્ત ગાયું છે – જૂન ધર્મ હશે જાણું મારા સંતે, જૂને ધર્મ યે જાણી! સશુરુ મળ્યા ને શિષ્ય ન સુધર્યા; વિમળ થઇ નહીં વાણી, કાં તે ગુરુ એ જ્ઞાન વિનાના કાં પામર એ પાણી...૧ અમૃત મળ્યું પણ અમર થયા નહીં પીવાની ગતિ ન જાણી કં તે ઘટમાં ગાયું નહીં, ક, પીવામાં આવ્યું પાણી..૨ નદી કિનારે કઈ જન ઊભેને, તૃષા નહીં છિપાણું, કાં તે આળસ અંગે એહને, કાં તે સરિતા સુકાણી...૩
–આમાં સાચે ધર્મ કોને કહેવે તે અંગે સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. જે ધર્મના નામે ઝઘડા, પાંખડ, ભેદભાવ, ધૃણા વગેરે વધતાં હોય તે તે ધર્મ નથી.
યોગી આનંદ ધનજીએ ધમનાથ જિનેશ્વરની સ્તુતિ કરતાં કહ્યું છે – ધર્મ ધર્મ કહેતું જ ફરે ધર્મને જાણે ન મર્મ; જે ધર્મને મમ જાણું લે તે નવાં ન બાંધે કર્મ;
ઘમ જિનેશ્વર ગાઉં રંગશું. એટલે કે ધર્મને મર્મ એક વાર જાણી લીધા પછી પાપકર્મ બંધાતા નથી. ચપ્પને સીધું પકડીએ તો શાક સમારી શકાય પણ ઊંધું પકડીએ તે પિતાને જ વાગે એવું જ ધર્મનું છે. સર્વ ધર્મ ઉપાસના જ શા માટે
ઘણા લોકો એમ પણ કહેશે કે સર્વ ધર્મ ઉપાસના જ શા માટે? તેના બદલે સમાદર કે સહિષ્ણુતા વગેરે શબ્દો મૂકવામાં શું વાંધો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com