________________
૩૮
ભરીને હિંસા કરે છે. ઉપરથી અહિંસાને ડોળ કરે છે અને વહેવારમાં ભરપૂર હિંસા પડી છે.”
પૂ. નેમિમુનિ : “તેથી જ આપણે સંશોધન અને ઉમેરણ કરી રહ્યાં છીએ. જેમાં આટલી વિકૃતિ આવી અને વધી હોય તો તેમાં જૈન સાધુવર્ગ સૌથી વધુ જવાબદાર છે. તેથી જ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ યજ્ઞમાં, આશ્રમમાં, વર્ષોમાં, સ્ત્રીન્યાસમાં, ઈશ્વરક્તત્વ નહીં છતાં ઈશ્વરની સાક્ષીપણુમાં–આ બધામાં નવીનતા ઉમેરે અને પિતાના સંપ્રદાયનું સંશોધન કરાવે. આ કામ સર્વ ધર્મ ઉપાસના વગર નહીં થાય. મને તો આ લેક એગ્ય લાગે છે –
श्रोतव्यो सौगतो धर्म: કર્તવ્ય: પુનરાતઃ वैदिको व्यवहर्तव्यो; .
તવ્ય: પરમઃ શિવઃ પરમાત્માના ચિંતનમાં–આજના જનસમાજના વહેવારમાં વૈદિક, બૌદ્ધ અને પછી જૈન એટલું જ નહીં, દુનિયાભરના ઈસ્લામ, ખ્રિસ્તી, જરથોસ્તી તથા નાના મોટા સહુને સમન્વય અનિવાર્ય છે. - શ્રી. સુંદરલાલ: “જે સમ્યક દષ્ટિ ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ આપી જાય તે જૈન ધર્મની મૂળ ખૂબીઓ સત્ય, અહિંસાને પ્રકાશ સર્વ ધર્મ સમન્વય વગેરે દ્વારા જરૂર વિશ્વને મળી જાય. - શ્રી. પૂંજાભાઈઃ જૈન ધર્મ મૂળ તો વીરોને ધર્મ પણ વાણિયાને લીધે આ બધું બની ગયું. તે છતાં આહારશુદ્ધિ અને અહિંસાની સૂક્ષ્મ પરંપરાને લીધે એ ધર્મના સાધુ સાધ્વી અને ગૃહસ્થાશ્રમી ભાઈબહેનોમાં એવું ઘણું છે જે આજના જમાનામાં કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com