________________
[૧૬] જૈનધર્મની મૂળ ખૂબીઓ
સર્વધર્મ ઉપાસનાના સંદર્ભમાં હિંદુધર્મની બે શાખા વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર વિચાર થઈ ચુક્યો છે. આજે જૈન ધર્મને વિચાર સંક્ષેપમાં કરવાનો છે. એક રીતે એમ કહી શકાય કે માનવ સમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે. અને તેની એક યા બીજી રીતે વ્યાપકપણે અસર અન્ય ધર્મો ઉપર પડી છે. અત્રે જૈનધર્મની મૂળ ખૂબીઓ અંગે વિચાર કરશું.
જૈનધર્મની મૂળ ખુબીઓ માટે દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યાયની પહેલી ગાથા રજુ કરી શકાય. આ ગાળામાં જૈનધર્મની ખૂબીનો સાર આવી જાય છે. સ્થાનકવાસી સંપ્રદાયના મૂળ ગુરૂષ લોકશાહને આ એકજ ગાથાથી ઘણી પ્રેરણા મળી હતી અને તેઓ એકજ ગાથા પકડીને પોતાના ક્રાંતિકારી વિચારો ઉપર સ્થિર અને મકર્મ થયા હતા એમ કહેવામાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે –
ઘમે મંત્ર મુવિ ૪, િસંગેમો તવો /
देवावि तं नमसंति जस्स धम्मे सयामणो ।।
–ધમ ઉત્કૃષ્ટ મંગળ રૂ૫ છે. તે અહિંસા-સંયમ-તપ એમ ત્રિપુટી રૂપે છે. જેનું મન હમેશાં ધર્મમાં લીન રહે છે તેને દેવતા તયા બીજા સમૃધ્ધશાળી પુરૂષો પણ નમન કરે છે. વિશ્વ ચેતન્ય સાથે રમણ :
“વત્યુ સહા ધો–વસ્તુને સ્વભાવ એ ધર્મ છે એમ અગાઉ વિચારી ગયા છીએ. કઈ પણ તાવ કે દ્રવ્ય હોય તેને સ્વભાવ તે હોય જ છે. એવી જ રીતે ચૈતન્ય આત્માને પિતાને સ્વભાવ શું છે? એને સ્વભાવ એ જ છે કે વિશ્વ ચૈતન્યમાં રમણ કરવું વિશ્વ ચૈતન્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com