SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આવતું ન હતું. એમાંથી શત્રુતાની પરંપરા જન્મવા લાગી. એક આતતાયી મરવાથી તેવી નવી જમાત પેદા થતી ના અટકે. તે જુદી જુદી રીતે પેદા થવાના જ! નળકાંઠામાં ભારે જવું પડયું. ત્યાં લોકો ઘાસ બાળતા હતા. કારણ પૂછ્યું તે કહે કે અવેલી (પરણેલી) સ્ત્રીને લઈ ગયું છે એટલે આ જાસે છે. મતલબ કે સમાજ જે રોકી રાખે તો આવું કામ ન થાય. એટલે આતતાયી ન પેદા થાય એ માટે સમાજની ચેકી આવશ્યક ગણાવા લાગી. સાથે જ ગુનાના ગુણદોષ સાથે આતતાયીને શધે કણ એ પ્રશ્ન પણ આવ્યો ! એ કામ ક્ષત્રિયોને સોંપાયું. હવે ક્ષત્રિય કોને કહેવો? તેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું - “શુધે પાશ્ચયન” –એટલે કે યુદ્ધમાંથી જે પાછા ન ફરે તે ક્ષત્રિય. એટલે જ કુંતામાતાએ પાંડવોને કહ્યું:- “અર્થ ક્ષત્રિયા સૂતે સાથે જી: સમાતઃ ” જેને માટે ક્ષત્રિયાણી બાળકને જન્મ આપે છે તે સમય આવી ગયો છે. અન્યાય માટે લડે તે ક્ષત્રિય. એટલે એમના હાથમાં અંકુશ મૂક્યો. ક્ષત્રિય ધર્મ : ક્ષત્રિયધર્મ એટલે કે અન્યાયને પ્રતિકાર કરે એના માટે મરી મિટવું એ થયે. અને ઠેરઠેર આપણે તેવા ક્ષત્રિયના દાખલાઓ મળી આવે છે. આજે આપણને વિચિત્ર લાગશે પણ રામયુગમાં વિશ્વામિત્રજી, રામ ને લક્ષ્મણ જાય છે ત્યારે રાક્ષસી તો રામ નાશ કરે છે. વનવાસ વખત પણ ખર, દૂષણ, ત્રાટકા વ. રાક્ષસને મારી નાખે છે. કદાચ એમ કહી શકાય કે “ત્રાના સાધુનાં વિનરાયન ટુકૃતમ્”— સાધુતાના રક્ષણ માટે અને દુષ્ટતાનું દમન કરવા માટે તેમણે એમ કર્યું હોય! પણ, એ જ કાયદે ચાલતો રહે તે સમાજની વ્યવસ્થા ન ટકી શકે. જો કે રામ તે સમર્થ હતા અને “સમય છે નહીં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy