________________
નવી ભૂમિકા અને વ્યાખ્યા આપણને મળી. બ્રહ્મની અંદર, વ્યકિતથી, સમષ્ટિને સમાવેશ કરવામાં આવ્યું અને એજ બ્રહ્મ વિહાર છે એમ માનવામાં આવ્યું. તે સાથે જ એ બ્રહ્મ તત્વ મારામાં પણ છે અને પ્રાણી માત્રમાં છે એમ માનતા આત્મા , અને પરમાત્મા બનને લેવા. પડશે. તેમાં બધા જ આવી જાય છે. એટલે મારો શ્રમયજ્ઞ અને તપયજ્ઞ સમસ્ત સમાજને સુખી કરવામાં તેના ચરણે પિતાનું સુંદર તરવ રજૂ કરવામાં આવે છે.
હરિશી મુનિ ચાંડાળ જાતિના હતા. જ્યાં યજ્ઞ થાય છે ત્યાં જઈને ઊભા રહે છે. પેલા લોકો કહે છે: તમે નાસ્તિક છે. તમારા માટે અહીં સ્થાન નથી!”
હરિકેશી કહે : “તમે જે થામાં હેમવા તૈયાર થયા છે તે બધું મારામાં છે તે મને કેમ તે આપતા નથી.”
રેવાન માવા તાજેન તે દેવા માવયંતિ : એટલે કે દેએ જે તમને આપ્યું છે તે દેવોને કેમ આપી દેતા નથી? અર્થાત કે સમાજરૂપી દેએ તમને જે આપ્યું છે તે તમારે સમાજને આપવું જોઈએ.”
હરિકેશીએ યજ્ઞની નવી વ્યાખ્યા ઉપર પ્રમાણે આપતાં આગળ ઉપર કહ્યું: “તમે માત્ર અનાજ માત્રથી જીવતા નથી. પણ જ્ઞાનથી જીવે છે. એ જ્ઞાન ઋષિઓએ આપ્યું છે. એટલે અમે વેદને માનીએ છીએ. જેનો અર્થ જ્ઞાન થાય છે. તે અનાદિ છે. આમ વેદ અનાદિ છે. જેનાથી તમે તમને પિતાને જાણી શકો તેનું નામ વેદ.
तवो जोइ जीवो जोइटाणं, जोगा सुया सरीरं कारिसंग;
कम्मेहा संजमजोगसन्ती, होमं हुणामि इसिणं पसथ्यं । * તમે જે અગ્નિને આતિ આપે છે તે અગ્નિ બીજો કોઈ નહીં પણ ત૫ રૂપી અગ્નિ છે. જેમાં બધે કચરો બળી જાય છે. આખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com