________________
- બધે તૈયાર થયા એટલે હરિભદ્રસૂરિએ કહ્યું કે “જે વાદવિવાદમાં હારે તેને ગરમ તેલની કડાઈમાં નાખવા!” જૈને તે ઉદાર કહેવાય, અહિંસામાં માનનારા ગણાય તેમને કેવી રીતે આ કૂર વિચાર આવ્યું હશે ?
પેલા બૌદ્ધ ૧૪૪૪ હતા. એક બે કડાઈમાં ઉકળતા તેલમાં તળાયા બાદ તેમને વિચાર આવ્યો કે મારા ભાણેજ હંસ–પરમહંસના માટે આટલી બધી હત્યા કરૂં? અહિંસક છે અને બૌદ્ધોની ચર્ચાવિતંડામાંથી હિંસા ઉપર ઉતરી પડવાને કિસે વિચારવા જેવું છે. છેવટે તે હરિભદ્રસૂરિને ખુબ જ પસ્તાવો થયો અને તેમણે પ્રાયશ્ચિત લીધું.
આ વિતંડાવાદ બહુ જ ભયાનક છે. યાજ્ઞવાહયઋષિ ચર્ચામાં પડયા. વેદવાદી લોક ચર્ચા કરવા આવ્યા ? વેદ કેટલા ?
તે કહ્યું “ચાર !” દેવ કેટલા ?” અનેક ઈદ્ર વગેરે દેવોને માને છે તે યજ્ઞ આપવું જોઈએ !” આને પાય કર્યો ?” “સત્ય જ્ઞાનમન્ત દ્રા!” જ્ઞાન સત્યરૂપ છે તે અનંત છે અને વ્યાપક છે, તે બ્રહ્મમય છે. બ્રહ્મમાંથી પેદા થઈ આકાશ બધાને વીંટે છે પણ પિતે વિટાતું નથી પણ તેથી આગળનું તત્વ “અક્ષર ” છે જે કશામાં લેવાતું નથી.”
ગાગી અને મૈત્રયી આશ્ચર્યમુગ્ધ થાય છે. ખરી રીતે તે પ્રથમ જ્ઞાનચર્ચા જ ચાલે છે પણ “વારે વારે વારે તવ વો:” પછી વિતંડાવાદ થઈ જાય છે. આમ વિતંડાવાદમાંથી જે વાત યજ્ઞ રૂપે આગળ આવી તે ભજન ભક્તિ કહેવાઇ. તેને આપણે ભકિતયા કહી શકીશું. કબીર, નાનક, મીરાં તુલસી, સુરદાસ નરસિંહ મહેતા વગેરેએ ભજન મહામ્ય ઉપર ઘણી ઘણી વાત કહી છે. અને ઈશ્વરનું સ્મરણ ભક્તિ એને યજ્ઞ માનવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com