________________
[૧૧] વૈદિક ધર્મમાં યજ્ઞ
અત્યાર સુધી આપણે ઈસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ અંગે વિચાર કરી ગયા છીએ. હવે હિન્દુધર્મને વિચાર કરીએ. હિંદુધર્મ એટલે હિંદુસ્તાનમાં પ્રચલિત થયેલા ધર્મો છે. તેની ત્રણ શાખા છે(૧) વૈદિક, (૨) બૌધ્ધ, અને (૩) જૈન. હિંદુ ધર્મ એ વિશાળ અર્થ હિંદમાં રહેનારાઓને ધર્મ; એ રીતે સમાયેલ છે.
આર્યો ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં જે તત્વ મળ્યું તે વૈદિક ધર્મનું તત્વ કહેવાય છે. આ તત્વને વેદ એવું નામ આપવામાં આવ્યું છે. વેદે અતિપ્રાચીન ગ્રંથ ગણાય છે. તેને “અપૌરુષેય” એટલે કે કઈ પુરૂષે રચ્યા નથી એમ કહેવાય છે. ખરેખર તે વખતના અલગ અલગ ઋષિઓને જે અનુભવ થયે તેને સંગ્રહ આમાં ગુંથાચેલે છે. મૂળદ ત્રણ છે: - ઋગ્યેદ, સામવેદ, અને યર્જુવેદ. ખરી રીતે ત્રણેય નામો ક્રિયા ઉપર છે. ઋચાઓને ઉચ્ચાર કરો તે ઋગવેદ છે. ગીત દ્વારા વાણીને વધારે તે સામવેદ, અને યજ્ઞ કરવાની પ્રેરણા આપે તે યજુર્વેદ છે. આમાં અથર્વ વેદ પાછળથી ઉમેરાય છે. એમાં મંત્ર, શસ્ત્ર, વિજ્ઞાન વગેરે આવે છે. આની વિગતોમાં પડીએ એટલો સમય નથી. પણ, હિંદુધર્મની વૈદિક શાખામાં સર્વધર્મ ઉપાસના અંગેના ક્યા તો પડ્યા છે તે અંગે વિચાર કરવાનો છે. વૈદિક ધર્મ સાથે યજ્ઞ શબ્દ હજુ સુધી પણ જોડાયો છે. યજુર્વેદ શબ્દ જ યજ્ઞ બતાવે છે, યજ્ઞને આટલું બધું સ્થાન કેમ મળ્યું જે આજે પણ પરંપરાગત ચાલુ છે તે વિષે અત્રે વિચાર કરશું, યજ્ઞના દેવો
માનવજાતિ જ્યારે વિકસવા લાગી ત્યારે આ યજ્ઞો શરૂ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com