________________
સાત મુખ્ય ધર્મ:
જો કે આજે ઘણું ધર્મસંપ્રદાયો વધી ગયા છે અને તેના પેટા સંપ્રદાય અને ઉપગચ્છો પણ ઘણું નીકળી પડ્યાં છે. પણ તેમાંથી મુખ્ય સાત ધર્મોને તારવ્યા છે. તે આ પ્રમાણે છે - જૈન, બૌદ્ધ, હિંદુ, વૈદિક, ખ્રિસ્તી, ઈસ્લામ અને જરથોસ્તી (પારસી) સર્વધર્મ ઉપાસના માટે જૈનધર્મના મહાવીર, બૌદ્ધધર્મના બુદ્ધ, હિંદુધર્મના રામ, વૈદિક ધર્મના શ્રી કૃષ્ણ, ખ્રિસ્તી ધર્મના ઈશુખ્રિસ્ત, ઈસ્લામ ધર્મના હજરત મહંમદ અને જરથોસ્તી–પારસીધર્મના અશરસ્તનું સ્મરણ પ્રાર્થનામાં કરીએ છીએ; અને એમના દ્વારા તે તે ધર્મોના મુખ્ય તને તારવીને દરેકના ધર્મમાં આચરાય તે પ્રયત્ન કરીએ જ છીએ.
જો કે બધા ધર્મો એક સરખા નથી તે તે પિતા પોતાના દેશ, કાળ. યેગ્યતા રૂચિ અને પરિસ્થિતિ પ્રમાણે સર્જાયા છે અને દરેક ઠેકાણે પિતપોતાની રીતે અનિષ્ટ પણ છે તેથી ગભરાવાની જરૂર નથી. શરીરના જેમ અલગ અલગ રંગો હોય છે તે ચિકિત્સા પણ અલગ અલગ હોય છે, તેમ સમાજના પણ અલગ-અલગ રોગો-અનિટે હાઈ ધર્મસંસ્થાપકો દ્વારા કરવામાં આવેલ ચિકિત્સામાં વિંવિધતા છે. બધા રોગોની એક દવા નથી તેવી જ રીતે બધા ધર્મોની સુધારણા કે સંશોધન માટે અલગ પ્રકારો હેઈ શકે એ સ્વીકારી લેતાં સ્પષ્ટ સત્ય સમજાતાં વાર નહીં લાગે. અને આ સત્ય સમજાતાં સર્વે ધર્મોના સંસ્થાપકોનાં જીવન એકસરખાં ન હોવા છતાં તેમના પ્રત્યે તેમના દ્વારા કરેલ જગતની સેવાને લીધે આદર ઓછો નહિં થાય. ઘણીવાર એ મહાપુરુષને ન સમજવામાં આપણું અભિમાન, અહંકાર કે પરંપરા કારણભૂત હોય છે તે તેને વિજયભાવે દુર કરવા જોઈએ.
પરંપરાને તેડવામાં કે સંશોધન કરવામાં ઘણુંને મહાનઅનર્થ થઈ જતું હોય એવું લાગે છે. આ ભ્રામક ધારણ છે. એથી તે મહા પુરષોના જીવન ચરિત્રના મહત્તમાં કોઈ આંચ નથી આવતી. તેમણે મૂલ્યાંકન ઘટતું નથી. તીર્થકર લો કે દીપકર લે; અવતાર લે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com