SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગિતાનાં પાસાંઓમધ્યમ માર્ગ ૨૫-૮-૬૧] [ મુનિશ્રી નેમિચંદ્રજી ઘડાયેલી સાધુસંસ્થાની ઉપયોગિતાનાં સંદર્ભમાં તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર કરતાં એકાંત પ્રવૃત્તિમાર્ગ તેમજ એકાંત નિવૃત્તિમાર્ગ કઈ રીતે ઉપયોગી નથી તેનો વિચાર થઈ ચૂક્યો છે. કેટલાક વિચારકો આ બે છેડામાંથી મધ્યમમાર્ગ–વચલો માર્ગ વિચારે છે. તેમનું કહેવું છે કે હિંસા, અસત્ય, અન્યાય, પરિગ્રહ કુશીલ, ચેરી વગેરે દૂષણો પ્રવેશે તેવી સાવધ પ્રવૃત્તિ સાધુઓએ ન કરવી જોઈએ પણ સમાજમાં જ્ઞાન, વ્યવસ્થા અને સુખાકારી પ્રવર્તે એવી નિરવઘ, નિર્દોષ, શિક્ષણ, ન્યાય અને આરોગ્યની સેકહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં એમને હરકત ન હોવી જોઈએ. ઊલટું, એમના સ્પર્શથી એ ક્ષેત્રનાં અનિષ્ટ પણ દૂર થશે અને સાધુસંસ્થાની ઉપયોગિતા પણ સિદ્ધ થશે. હવે આ મુદ્દાના પ્રતિપાદનને વધારે ઉંડાણથી વિચારીએ. સાધુસંસ્થાના મૂળભૂત ગુણે: અહીં ચેકસ ઘડાયેલી એવી જૈન સાધુસંસ્થાને લક્ષમાં રાખીને બીજી બધી સાધુ-સન્યાસી સંસ્થાની ઉપયોગિતાને વિચાર થઈ રહ્યો છે. તે માટે સાધુસંસ્થાના મૂળભૂત ગુણે અંગે વિચાર કરીએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy