________________
૧૮૫
હવે એ જોઈએ કે આ પ્રમાણે કયા કયા દાષા આર્થિક ક્ષેત્રમાં લાગે છે. સપ્રથમ ચેરી ન કરવાનું વ્રત છે એટલે કાઈપણ પ્રકારની ચેરી તે પ્રમાણિક વ્યક્તિ કરીજ ન શકે, ત્યારે અતિયારે લેતાં સવપ્રથમ ચેારની ચેારાવેલી વસ્તુઓ ન લેવી લઈએ. એમાં સર્વપ્રથમ તા જે વ્યકિતને ચેર તરીકે જાણતા હોઈએ તેના મારફત મળેલા માલ લેવા દેય છે. એવી જ રીતે સફેદચેરી કે બ્લેક માર્કેટ દ્વારા વસ્તુ લેવામાં પણ પહેલા દોષ લાગે છે. તે પ્રમાણે જે લેાકેા આવી વાતે કરતા હાય તેને મદદ આપવામાં ખીજો દેષ લાગે છે. ત્યારે દાણચારી દરેક પ્રકારની કરચારી, સાચા ખાટાં ચેપડાં તૈયાર કરવા, તેમજ રાજ્યે નક્કી કરેલ ભાવા કરતાં વધારે લેવા એ બધાં કામેા રાજ્ય વિરૂધ્ધ *માં આવતાં હોઇ ત્રીને દાષ લાગે છે. ખાટાં તાલ, ખેટાં માપ રાખવાની સાથે ખાટા સિકકા છાપવા, દુધમાં પાણી વ. નાખવું તેમજ ખાવા પીવાની વસ્તુઓની ભેળસેળ એ પણ પ્રમાણિકજીવન માટે દોષ રૂપે જ છે.
@
આ બધાં અને આવા ખીજાં આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટો આજે ચેામેર જોવામાં આવે છે અને સાધુસંસ્થાના ધમપ્રચારના એક અંગ રૂપે શ્રાવક ધર્મનાં વ્રતે તરીકે પણ તેમને દૂર કરવા માટે સાધુઓએ આ અંગે સક્રિય કાર્યોં કરવું રહ્યું .
અનિષ્ટ દૂર કેમ કરવાં :
એ કામ છૂટું છવાયું થાય કે એકલવાયું થાય તેનાથી કામ નહી ચાલે. એ માટે નીતિજીવીસંગઠનો ઊભાં કરવાં પડશે; ન્યાય નીતિમાનને પ્રતિષ્ઠા આપવી પડશે, અન્યાય અનીતિની માન પ્રતિષ્ઠા તેાડવી પડશે. એવી જ રીતે જે રાષ્ટ્રધ્ધાતક, સમાજધાતક, સંસ્કૃતિષ્ઠાતક વ્યવસાયે હૈય તેમને જાકારો આપવા પડશે તેમને બંધ કરાવવા સામૂહિક સંગઠને! રચી પુરુષાર્થ કરવા પડશે, તે ઉપરાંત એક વ્યક્તિ એક વ્યવસાય કરે જેથી દરેકને વ્યવસાય મળી શકે એવા અકુશ આણવા પડશે. આ અંકુશ માટે લેાકસંગઠને કે લેાસેવક સગઢના દ્વારા સાધુસસ્થાએ કાર્ય કરવું પડશે. ભગવાન મહાવીરે જેમ મહાપરિગ્રહીને અપ્રિતિષ્ઠિત કર્યા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com