________________
છે. નૈતિક જીવનની દેરવણી આપનાર તરીકે તેમનું સ્થાન હમેશાં આગળ રહ્યું છે. તેના ઘણા કારણે પણ છે. ભારતવર્ષની સમાજ વ્યવસ્થા અને સાધુએ
એમાં ભારતવર્ષની સુદઢ સળગ સમાજ વ્યવસ્થા ટકી રહી અને તેમાં ભારતીય સંસ્કૃતિ એતત રહી તેનું કારણ પ્રાચીનકાળથી એને મળેલી વર્ણાશ્રમ વ્યવસ્થા છે. વર્ણાશ્રમમાં વર્ણ અને આશ્રમ એમ બે શબ્દ રહેલા છે. અલગ અલગ વ્યક્તિઓના, પિતપતાની આજીવિકા પ્રમાણે જે ભાગો પાડવામાં આવ્યા તે વર્ણવ્યવસ્થા હતી. તે ઉપરાંત જીવનને ચાર ભાગમાં વ્હેચી નાખવામાં આવ્યું હતું. પ્રારંભને કાળ બ્રહ્મચર્યાશ્રમ અને તે દરમ્યાન ચાસ્ટિયબળ કેળવી જ્ઞાન પ્રાપ્તિ એ મુખ્ય મનાયું. પછી જીવનના કાર્યક્ષેત્રમાં ઉતરવા અગે ગૃહસ્થાશ્રમ. ત્યારબાદ નિવૃત્તિના પ્રતીક રૂપે વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંપૂર્ણ નિવૃત્તિરૂપે સન્યાસાશ્રમ. આ ચારે કાળ વિભાગને “ આશ્રમ” સાથે જોડવામાં આવ્યા. આશ્રમ એટલે જાતે કેળવાતી મર્યાદાઓ, પવિત્રતા અને શુદ્ધતા, તેમણે બાળક – બ્રહ્મચારી કે ગૃહસ્થો માટે કાળ અલગ કર્યો પણ તે કાળમાં જીવન આશ્રમ-પદ્ધતિએ એટલે કે નીતિ નિયમમાં રહે એનો આગ્રહ રાખ્યો. આશ્રમની પાછળ પણ જીવનને ચોકસકાળ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિમાં ઢાળવાને આશય પણ હતા. અને તે સન્યાસ ગ્રહણ કરી સમસ્ત સમદષ્ટિ સાથે તાદામ્યતા અનુભવવાની ભાવનાને મહત્વ આપવામાં આવ્યું હતું.
વર્ણાશ્રમ વ્યવસ્થાના ચાર આશ્રમોમાં બે આશ્રમોને આપણે પૂરક અને છેલ્લા બે આશ્રમને પ્રેરક ગણાવી શકીએ. આમ અલગ અલગ વેપાર અને કાર્યના વિભાજનથી ચાર વર્ષોથી સમસ્ત સમાજનું ધારણ પિોષણ અને રક્ષણ થઈ જતું. પણ સમાજમાં ચિત્તશુદ્ધિ અને સદગુણ વૃદ્ધિ અંગે જે સત્વસંશોધન થવું જોઈએ તે કેવળ એક વિશિષ્ટ વજ કરી શકે. આ વર્ગ નિસ્પૃહ, નિષ્પક્ષ અને “વસુદેવ
મ” વાળે વિષયબી હે જોઈએ. તે પોતાનું સમસ્ત ત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com