________________
પ્રમાણે તેમને સાધ્વીજીના ગુરુ (આચાર્ય) પાસે દીક્ષિત થવું પડયું. હરિભકરિ તે એ સાધ્વીને પિતાની ધમમાતા જ માનતા. તેમની દરેક વૃત્તિ (ટીકા) કે ભાષ્યના અંતે તેમણે “યાકિની મહત્તરા–સૂતઃ” (યાકિની મહત્તાને ધર્મપુત્ર) એમ લખ્યું.
આમ જોઈ શકાય છે કે માત-ઉપાસનાનું મહત્વ બધાએ સ્વીકાર્યું છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર “૩૪ મૈયા”ની આરાધના સારી પેઠે કરવાથી ધ્યેયનું સતત સ્મરણ રહે છે અને જીવનને વિકાસ સધાય છે.
ચર્ચા-વિચારણા નિર્ચીજ-વાત્સલ્ય
શ્રી માટલિયાએ આજની ચર્ચા ઉઘાડતાં જણાવ્યું કે “છે. મૈયાની ઉપાસનામાંથી કાર્ય પ્રેરણું મળી. સર્વ પ્રથમ પોગક્ષેત્રની પ્રવૃત્તિ શરૂ થઈતેને વ્યાપક બનાવવા રૂ૫ ખેડૂત–શ્રેય સાધક મંડળ શરૂ કર્યું અને પછી તેફાની તો સાથે ઝઝૂમવાનું શરૂ થયું. આ બધી પ્રવૃત્તિઓમાં મને જે સુક્ષ્મભાવ મળે તેના ત્રણ ભાગ કરી શકાય : (૧) વ્યવહારમાં વાત્સલ્યદૃષ્ટિ રાખવી (૨) પરિચયમાં આવે તેના ઉપર વિશ્વાસ રાખવો અને (૩) સમાજને સલામતિની ખાતરી આપવી.
આની અગાઉ ચાલુ સમાજમાં અંકુશને અર્થ કેવળ, શિક્ષા, દંડ, તાડન વ. હતેા. માણસ દબાયે અને ચંપાયો જ સુધરે એવી સમાજ-માન્યતા હતી, અને આપણી જે માન્યતા હતી તેનામાં ઘણે ફરક હો,
ગામના લોકોને ગળે એ વાત ઊતરે તેમ ન હતી. તેમણે ચાર છોકરા રજુ કરી કહ્યું : “આ છોકરાઓ ઉપર પ્રયોગ કરીને દેખાડે તે જાણીએ ? ”
હવે તે પ્રત્યક્ષ પરીક્ષા આવી. ત્યારે છોકરા ચાર પ્રકારના અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com