________________
પ૦
પણ જ્યાં જ્યાં અનિષ્ટ, દે કે વિકારે જુએ ત્યાં અનાસક્ત રહી તેનાથી નિવૃત્ત પણ રહે છે.
વાત્સલ્યમાં “હકાર” અને “નિકાર” બને આવે છે. આજે માત્ર નકારથી એટલે કે છેટા રહેવાથી કામ ચાલે એમ નથી. “હકાર” પણું જરૂરી છે. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :- '
"एगओ विरई हुज्जा, पगओ य पवत्तणं ।
असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ॥" એટલે કે જીવનમાં બે વૃત્તિઓ છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ. અસંયમથી નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધક એક બાજુથી સમાજના બધા પ્રશ્નો ઊંડાણથી લેવા માટે સંયમ માર્ગે પ્રવૃત્ત થાય અને બીજી બાજુથી જ્યાં જ્યાં સમાજમાં અનિ, વિકારે કે દે જણાય ત્યાં તે દોષોથી પોતે નિવૃત્ત રહે. એક તરફ સમાજમાં કરૂણ, સેવા અને વાત્સલ્ય પીરસે અને બીજી તરફ સમાજના દેથી પિતે વેગળો રહી ગુણોને પૂરે ! આમ બને વૃત્તિઓ કામ કરે તે જ સાધકના જીવનમાં વિશ્વ વાત્સલ્ય પ્રગટ થઈ શકે !
કેટલાક લોકો નિવૃત્તિને અર્થ સમાજના દેષો જોઈને ભાગવું, પણ તે દેષોને દુર કરવા નહીં, એ કરે છે. તેઓ પ્રવૃત્તિને પણ કેવળ વ્યકિતગત જીવન પૂરતી જ માને છે, પણ તે બરાબર અને બંધબેસતું લાગતું નથી. આ જીવન એક અને અખંડ છે. એના ભાગલા નિશ્ચયદષ્ટિથી થઈ શકતા નથી. જીવન એકાંગી કે એક તરફી બની જાય તો તે વિકસિત જ ન થઈ શકે. ભગવાન મહાવીર તે બુદ્ધ જે લોકજીવનની ઊંડી કરૂણા અનુભવ્યા વગર બહાર પડ્યા હતા તે તેમને કઈ યાદ ન કરત. જગતના જીવનમાં જે વિસંવાદિતા છે તેને દૂર કરવા અને લોકજીવનને સંવાદી બનાવવા માટેની અંતરની ઊંડી પ્રેરણાએ જ તેમને રાજપાટને ત્યાગ કરવા, ઘોર તપ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેર્યા. એટલું જ નહીં; પિતાના એ પરમ જ્ઞાન-દર્શનને બેધ, લેકજીવનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com