________________
હોય છે અને સ્ત્રીઓમાં પણ પોતાના વિશિષ્ટ ગુણ હોય છે. સમર્પણને ગુણ પુરૂષોમાં પણ હોય છે એટલે જ સાધકો વિશ્વાત્મય વધુ અંશે અને સંખ્યામાં સાધે છે. સ્ત્રી-સાધિકાઓ ઓછી જોવા મળે છે અને સ્ત્રીઓનું વાત્સલ્ય જરૂર વિશ્વવાસલ્ય માટે પ્રેરણું આપી શકે પણ તે કુટુંબ સુધી સીમિત વધુ જોવામાં આવે છે. બાળકો માટે ભાનું બલિદાન સવિશેષ હેઈને, સમાજના ઉત્થાનમાં સ્ત્રીઓએ જ વધુ ભોગ આપ્યો છે અને વિશ્વવાસયમાં પણ માતસમાજે વધુ ભેગ આપવો પઢશે. વિચવાત્સલ્યમાં કોને મુખ્ય સ્થાન?
શ્રી દંડી સ્વામીએ અજગતને દાખલો આપતાં કહ્યું: “તેના ત્રણ પુત્રો હતા. પહેલો બાપને ભાગે હતો–ડેલો માને ! તેથી જ શુન-શેપ જે અગતને વચેટ પુત્ર હતું તેને સમાજ માટે હમ પડ્યો હતે. “મા”ને નાના ઉપર પ્રેમ વધારે હોય તેનું કારણ તે નાને, છેવટ અને નબળો હોય છે. આમ વિશ્વ વાત્સલ્યમાં આખા સમાજને સ્થાન છે. પણ પછાત રહી ગયેલાંઓને માટે પક્ષપાત રખ જ જોઈએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com