________________
પુરાવાત્સલ્ય ને વ્યાપક સમાજ વાત્સલ્ય બનાવ્યું
શ્રી માટલિયાજીએ પિતાને અનુભવ ટાંકતાં કહ્યું: “હું જયારે ગામડામાં ગયો ત્યારે મારા પુત્ર ઉપરને સ્નેહ છે તેને વ્યાપક કરવાની ભાવના અને જાગી. સન ૧૯૪૨ માં ભાવનગર જેલમાં હતા ત્યારે એકવાર ભીંતને અઢેલીને ઊભો હતો. તે વખતે હેક મિનિટ મને દિવાસ્વપ્ન આવ્યું. એમાં મેં ત્રણ દશ્યો જયાં :-(૧) નદીને પૂર ખૂબ આવ્યું. (૨) કુભાર અને દાંડી વિનાને કુંભારને ચાકડે જે. (૩) બધું જ ચકકર ચક્કર ફરતું દેખાયું.
આ દિવાસ્વપ્નની તીવ્રતા તે વખતે ખૂબ જ રહી અને પંદર દિવસ સુધી એ અણુ ખર્યું નહીં. હું તન્મય બની ગયો. એ વખતે જીભ ખાંડ કે મીઠું પારખી શકતી ન હતી.
જેલમાંથી નીકળ્યા બાદ પાંચ વર્ષ સુધી હું નાનાભાઈ ભટ્ટ પાસે રહ્યો અને મને જણાયું કે તત્વજ્ઞાન અને ભાવનાએ આકાર લે જોઈએ. તેવામાં પુત્ર-પ્રાપ્તિ થઈ ત્યારે થયું : “માબાપ રેશે, કચવાશે અથવા માથામાં પરોવાઈ જઈશ એમ માની હું ઘેરથી તે ભાગે પણ હવે મારા બાળકથી ભાગીને કયાં જઈશ” *
એટલે આગળ કહ્યું તેમ પુરસ્નેહને વ્યાપક કરવાની ઝંખના થઈ અને હું ગામડામાં ગયો. ગામડામાં ગયા પછી “મા માંથી સાત ભાવ તારવ્યા. મા ના સાત ભાવ
તે આ પ્રમાણે છે –(૧) અમી અથવા સ્નેહનું અમૃત (૨) પાસે રહીને સેવા કરવી (૩) સુશ્રુષા (૪) તદ્દરૂપતા અનુભવવી. (૫) શિક્ષણ (૬) રક્ષણ (૭) વિજ્ઞાનયુક્ત સંસ્કાર. આમાં સર્વ પ્રથમ બાળમંદિરને વિચાર આવ્યો. ગામની શાળામાં પંદર બાળકો આ ત્યાં બાળમંદિર કઈ રીતે શરૂ થાય? બીજે વિચાર આવ્યું દવાખાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com