________________
૩૭૬
ગાંધીજીના સંદર્ભમાં જૈન પરંપરાને તેઓ ગ્ય ભાર મૂકે છે એટલે તે વિચાર સ્વીકારાતે જાય છે.” પરિવ્રાજકની દોરવણું અને લેકનીતિનું પ્રત્યક્ષ ઘડતર
શ્રી કુલજીભાઈને ત્યારબાદ વિનંતિ કરવામાં આવી કે તેઓ પણ કંઈક બેલે. શ્રી ફૂલજીભાઈ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના સભાસદ છે. અને ભાલનળકાંઠા ખેડૂતમંડળના માજી પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે –
મારા નમ્ર મતે સંતબાલજી સમાજની શક્તિને સાત્વિક રીતે એકાગ્ર કરીને તેને સાચી દિશા આપવાનું કાર્ય કરે છે. અમારા ગુંદીકેંદ્રમાં પૂ. વિનોબા પધારે તે પહેલાં હું હળવદમાં મળેલો અને ત્યારબાદ ગુંદી આવતાં પહેલાં બળેલમાં અમે બધા ફરી મળેલા અને પ્રવાસમાં હું તેમની સાથે જ હતું. મને એમના વિચારે અને સંતબાલજીના વિચારે વચ્ચે મેળ બેસે તેવું તે વખતે ન લાગ્યું. કારણ કે વિનેબાજી તો
દેશ અને દુનિયામાં રાજ્ય ન જોઈએ તેવી વાત કરે છે. ત્યારે સંતબાલજી રાજ્ય ન જોઈએ એમ કહેતા જ નથી. રાજ્યને નંબર પ્રજા પછી જોઈએ અને પ્રજાને નંબર સાધુઓ, પ્રજાસેવકો પછી જોઈએ. ટુંકમાં રાજ્ય ગૌણ બને તેમ કહે છે પણ જોઈતું નથી, એમ કહેતા નથી.
મેં વિનેજીને પૂછયું; “અમૂક સ્થળે લાગલાનેટ એકસે અઢાર ગામમાં ગ્રામદાન થયું એમ કહેવાય છે. માની લઈએ કે ૧૧૮ ગામે પિતાને બધો વહીવટ કરે છે. તેમને વહીવટ કરવા એક મુખ્ય પ્રતિનિધિ તે જોઈશને? માને કે તેમને વિનેબાજી અને રવિશંકર મહારાજ બને પસંદ છે, તે આને નિર્ણય સર્વાનુમતે ન થયે તે ત્યાં શું કરવું?”
વિનોબાજીએ કહ્યું: “ત્યાં પરિવ્રાજકો દરવણ આપશે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com