SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯, કે ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન ગમે તેટલા પ્રયત્ન કરે તે તેનું ધાર્યું પરિણામ નહીં આવે. આજે વિશ્વશાંતિની કડી રાજકારણ સાથે જોડાયેલી છે. એટલે વિશ્વના રાજકારણની રીતે જ્યાં સુધી ન વિચારય અને આવી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ ન ગોઠવાય, ત્યાં લગી આપણું ભારતના કાર્યક્રમો અધૂરા રહેવાના. ' વિશ્વના રાષ્ટ્રને વિચાર યૂનમાં થાય છે. વિશ્વના રાજકારણની સંસ્થા યૂને છે. તેમાં અલગ અલગ રાષ્ટ્રના પ્રતિનિધિઓ બેસે છે. આજે વિશ્વને ઘડનારૂં બળ રાજ્ય-રાજકારણ છે. આ બધા રાષ્ટ્ર વિશ્વને રાજકારણની રીતે જ ઘડવા માગે છે. વિશ્વને વિચાર કરવામાં ધૂનને નવો વળાંક આપવો હોય તે, તે ભારતરાષ્ટ્ર દ્વારા જ આપી શકાય. કારણ કે ભારત પણ યૂને સંસ્થાને એક પ્રતિનિધિ દેશ છે. ભારતરાષ્ટ્ર દ્વારા જે નવો વળાંક આપવાને છે, તે અહિંસક ક્રાંતિની દષ્ટિ એ જ હશે. ભારતમાં આજે ઘણું વિચાર પ્રવાહે છે. તેમાં કેટલાક આ અહિંસક દષ્ટિને અનુકૂળ છે તે કેટલાક પ્રતિકૂળ છે. તે બધાને તાળો કેવી રીતે મળે એ જોવાનું રહે છે. બીજી બાજુ રાષ્ટ્રની પ્રતિનિધિ રાજ્યસંસ્થા કોંગ્રેસને પણ આ વસ્તુ ગળે ન ઉતરે કે “સામાજિક, આથિક, સાંસ્કૃતિક, અને શૈક્ષણિકક્ષેત્રે પ્રેરક-પૂરક બળોનાં હાથમાં હેવાં જોઈએ.” આ વાત બીજા ઘણાઓને ગળે ઉતરતી નથી. અહીં એક વાત સાફ કહી દઈએ કે આ બધા કાર્યક્રમ પાછળનો હેતુ એટલો જ છે કે જે આ બધી જવાબદારીઓ કોંગ્રેસ ઉપરથી હળવી થાય તે તે ઘરઆંગણે રાજકારણમાં સંપૂર્ણ અહિંસક દૃષ્ટિએ કાર્ય કરવાની સાથે યૂનેમાં પણ અહિંસક દૃષ્ટિએ વિશ્વને વળાંક આપવાની શક્તિ ધરાવતી સંસ્થા બની શકે. | વિચારવાની વાત એ છે કે જે ઉપરોક્ત, વાત કોંગ્રેસ કે બીજાઓને ગળે ન ઉતરે તો વિશ્વસંસ્થા-યૂમાં, રાજ્ય સંસ્થા કેંગ્રેસ દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy