SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમ [૧૬-૧૦-૬૧] શ્રી દુલેરાયભાઈ ભાટલિયા - વિશ્વવસલ્ય, તેની ભાવના, તેની નિષ્ઠા તેમ જ વ્રતો અંગે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ એને અમલમાં મૂકવા ભાટને કાર્યક્રમ પણ હવે જરૂરી છે. અહીં તે ઉપર વિચાર કરવાને છે. દરજ (વિશ્વવત્સલ સંધની) પ્રાર્થનાને અંતે – સર્વથા સૌ સુખી થાઓ, સમના સાં સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વત્ર શાંતિ વિસ્તરે.” –એ ચાર સૂત્રે બોલવામાં આવે છે. એમાં વિશ્વ વાત્સલ્યને આ કાર્યક્રમ આવી જાય છે. તે કેવી રીતે તેને વિચાર કરીએ. કાર્યક્રમ પ્રથમ બધા પ્રકારે બધા સુખી થાઓ આ પહેલો કાર્યક્રમ છે. દાઢની અંદર ફોતરૂં હોય ત્યાં લગી જીભ અડયા કરે અને તેના ઉપર ફર્યા કરે તેમ જ તે નીકળે ત્યારે જ સતોષ થાય; ચેન પડે. આંખમાં કણું પડયું હોય ત્યાં સુધી સતેષ થતો નથી, તે નીકળેથી જ સંતોષ અને સુખ થાય છે. એવી જ રીતે જ્યાં સુધી દેહધારીને દેહનું દુખ હોય ત્યાં સુધી, એને ભગવાનનું નામ પણ સારું ન લાગે અને ભજન પણ વસમું લાગે. આ અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy