________________
૨૨૪
ઉત્તમ નિર્દોષ પ્રવૃતિઓ વડે વિકાર શમન
ઘણું અનુભવે મને એમ લાગ્યું છે કે (નાની ઉમ્મરથી ૬ થી ૧૦ વર્ષની બાલિકાઓને સંપર્ક રાખી વાત્સલ્યભાવ પવા-પીવાનું ભાઈઓ કરે અને તે જ ઉમ્મરનાં બાળકો માટે બહેને તેવું કરે તે મિથુન-ઇચ્છા વધશે નહીં. એવી જ રીતે પાણી ધૂળ વગેરે સાથે રમવાનું અને ચામડીના
સ્પર્શને આનંદ લેવાનું–એ મુજબ બધી ઈદ્રિયોને બાહ્ય નિર્દોષ અને "ઉત્તમ પ્રવૃત્તિઓ અપાય તે વાત્સલ્ય રસના કારણે વિકાર સતાવશે નહીં.
બહેને માટે તે આવી પ્રવૃત્તિઓ બ્રહ્મચર્ય સાધક બને જ છે. એમ છતાં ભાઈ-બહેને ગૃહસ્થાશ્રમી થવા ઈચ્છે તે તેમણે મર્યાદિત સંતાનોને યોગ રાખ જોઈએ. એવી જ રીતે સાધુ સાધ્વીઓ થાય તે મર્યાત શિષ-શિષ્યાઓને વેગ થવો જોઈએ. આમ વિચારાય તે બ્રહ્મચર્ય સરળ બને નહી તર, વંધ્યત્વ, કૃત્રિમ સંતતિ નિરોધ વગેરે દુર્ગણે સમાજમાં વધવાના છે. માતૃસમાજે આટલું કરે –
મારા નમ્ર મત પ્રમાણે માતસમાજે –(૧) જમણ (૨) વહાલ કરવી (૩) બાગ અથવા ભંડાર ચલાવવા અને સેવા કરવી એ કામ બહેનને આપે બાળઉછેર બહેનોને સ્વાભાવિક છે. તે સાથે કેઢિયા કે વૃદ્ધોની સેવા પણ તેમને અપાય; નોધારાં બાળકોને પ્રેમપૂર્વક સાચવવા અપાય તે બહેન જગતમાં અજોડ કામ કરી શકે.
એવી જ રીતે પુરૂષ, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો તથા જ્ઞાન વિજ્ઞાનનાં સંશોધનમાં પોતાની શકિત આપે, તો બ્રહ્મચર્ય સમાજમાં સહજ થતાં વાર ન લાગે !” આજ યુગધર્મ બ્રહ્મચર્ય - શ્રી પૂંજાભાઈ કહે : “એક જમાને એ હતું કે માનવસંખ્યા ઓછી હતી જેથી ખોળ મટો, તેની ઈજજત વધારે. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com