________________
૧૫૮
વિચાર ( ભાવના)ની શોધ ચાલી; દા. ત. હું, તું, તે વ. કોણ? પણ ગાંધીજીએ સામાન્ય માણસ સમજી શકે તે રીતે સત્ય આપ્યું. આ
વિચારનિષ્ઠાની માપણી તેમણે માત્ર વ્રતથી ન કરી પણ, તેની સાથે કાર્યક્રમો મૂકયા. વ્યકિત હોય કે સંસ્થા અથવા સંધ હોય, પણ આચરણ ઉપરથી નિષ્ઠા માપી શકાય.
ગાંધીજીના વ્રતે પ્રમાણે કાર્યક્રમો પણ આ પ્રમાણે હતા – (૧) જે પિતાને તેમજ બીજાને અભય કરે (જાત હેમીને).
(૨) બીજાના જીવનને દુભાય તેવું ન કરે; આમાંથી અસ્પૃશ્યતા નિષેધને કાર્યક્રમ મળે. એ જ રીતે સવધર્મ ઉપાસના કરે તે હિંદુમુસ્લિમ એકતા આચરે.
(૩) અસ્તેય વ્રત આચરનાર, શ્રમ કર્યા વગર ખાય નહીં. એમાંથી ખેતી, ગોપાલન અને ગ્રામોદ્યોગ મળ્યાં. તેમ સફાઈ જાજરૂસફાઈ વગેરે મળ્યાં જેથી આપોઆપ ભગી અને ડોકટરના ભેદ મટે.
(૪) બ્રહ્મચર્ય સાથે આશ્રમનું જીવન અને અસ્વાદ વ્રતને જોડ્યાં. સાથે સાથે સેવા-કુષ્ઠ રેગીની સેવા સાધના પણ જોડી દીધી. પરચુરે શાસ્ત્રીની સેવા પિતે જ કરી.
(૫) અપરિગ્રહ સાથે (૪) સ્વદેશી તથા (૩) સાદાઈભર્યું સંયમી જીન જેડયું. ટ્રસ્ટશીપની વાત મૂકી તે જ રીતે મજૂરનું મહાજન બનાવ્યું. ખેડૂતોનાં સંગઠનની વાત કરી અને પિતાના વહીવટની તાલીમ લેતાં સહુને કર્યા. મહિલા સંગઠન અને નઈ તાલીમની વાત મૂકી.
- પણ, આપણે જોઈએ છીએ કે જેના સંગઠત બન્યાં. તે જ કામ ચાલુ રહ્યાં. બાકીનાં રાહત કામો જેવાં થઈ ગયાં. મજૂરનું કામ જે રીતે જાણ્યું તે રીતે ખાદી ગ્રામે વેગનું કામ ન જાણ્યું. સરકાર આગળ કે શ્રીમતે આગળ ને બનાવનાર ખેડૂત, કાંતનાર વ. લાચાર બન્યા. ' '
'' . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com