________________
- ૧૯,
આજે. લોકો કહે છે કે “ આદર્શ અને વહેવારમેન બને !” એ ખેઠું છે. લોબુદ્ધિને આંજી વાહ વાહ કરાવી શકતા: ભષણો જીવનમાં ઉપયોગી અને સક્રિય ન બને તો તે કામનાં નથી. , ' '.
જનતાને લોકો ભલે જડ ગણે પણ તે સાચો કાંતિકાર અને વાતોડિયા ક્રાંતિકારને માપી લઈ પોતાની હૈયામાં ધરી લે છે. કાળી, હરિજન અને આદિવાસી કોમમાં સંતો પણ પાક અને જનતાએ તેમને પિતાના હૃદયમાં બેસાડી દીધા. આ છે આચારર્તિની વહેવાંરિકતા. આદર અને વહેવારના છેડા મળે તે સફળ ધર્મ - શ્રી નેમિ મુનિ કહે : “આદર્શ અને વહેવારના છેડા જુદી દિશામાં હોય તે ધર્મ નિષ્ફળ ગયે સમજે જોઈએ, આદશે અને વહેવાર વચ્ચે અંતર ગતિનું હોઈ શકે પણ બન્નેના છેડાની દિશા તો એક જ હોવી જોઈએ.
' ' . ' આજે ચારે તરફ અનિષ્ટો વચ્ચે વ્યક્તિ માત્ર કંઈ કરી શકતી નથી. (૧) હૃદય પરિવર્તન (૨) વિચાર-પરિવર્તન (૩) અને પરિસ્થિતિ–પરિવર્તન આમ ત્રિવિધ પરિવર્તન સંસ્થાઓ અને સંગઠન વિના ન થઈ શકે. વિધવાત્સલ્ય પગની સફળતાને સુંદર નમૂને . “
શ્રી પૂંજાભાઈએ ૧૯૪૮ના દુકાળ વખતે ભાલનળકાંઠા પ્રયોગની કાર્યવાહીમાં વિશ્વ વાત્સલ્યની આચારનિખાના ઘણું નમૂનાઓ અને પરિણામે રજૂ કર્યા, ત્યારબાદ તેમણે ભા. ન. ખેડૂતમંડળના ભૂ. પૂ. પ્રમુખ શ્રી ફૂલજીભાઈને દાખલો આપે છે ,
શ્રી ફૂલજીભાઈએ ભંગી કુટુંબનાં છાપરાં જઈને પ્રતિજ્ઞા લીધી હતી અને પછી ત્યાં જ થઈ ગયેલાં સાદાં છતાં સુંદર મકાનોને ચિતાર આપ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com