SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પછીના કાર્યનું સંકલન રહે, એ માટે (૧) અનુબંધ વિચારધારા પ્રચાર સમિતિ ( ૨ ) સાધુસાધ્વી સ ંપર્ક સમિતિ અને (૩) તપ, સાધન વ. અંગેની એક કાળા સમિતિ પણ વિશ્વવાસણ્ય પ્રાયેાગિક સધ તળે રચાયેલ છે. જ્યાં લગી · વિશ્વવાત્સલ્ય પ્રાયેાગિક સધ” દેશભરમાં વ્યવસ્થિત રૂપે ન ઊભા થાય ત્યાં લગી દેશદેશાંતરના શુદ્ધિપ્રયાગા ઉપરાંત શાંતિસેનાની કામગીરી પણ વ્યકિતગત ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઆની પ્રેરણા નીચે ગ્રામ પ્રાયેાગિક સંઘે તથા વિશ્વવાસભ્ય પ્રાયેાગિક સત્રેની શાખાએ એ જ ખજાવવાની રહેશે. એ દૃષ્ટિએ ધર્મદૃષ્ટિએ સમાજરચના પછીનું સાધુસાધ્વી શિબિરનુ દશેક પુસ્તકમાં પ્રગટનારું આસાહિત્ય ભવિષ્યના સમાજ પ્રેરક ચારિત્ર્ય ઘડતરમાં પેાતાનુ આગવું અને અજોડ સ્થાન લેશે એવી સંભાવનાને કારણે મને આશા જ નહીં; બલકે ખાતરી છે કે આ પુસ્તકના લાભ વાચકો પૂરેપૂરા લેશે અને અનુબંધ વિચારધારાના સક્રિય અંગ બની પાતપાતાની કક્ષા અને પરિસ્થિતિ મુજ્બ ધર્મદૃષ્ટિએ સમાજરચના લડાવે લૂટશે. કરવાન ચીખલી, તા. ૬–૪-૨ ‘સ’તમાલ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy