________________
પ્રકરણ સાનામું. શ્રીજિનપદ્મસૂરિ પદ સ્થાપની–
એવં શિષ્ય પરંપરા
:
:
ટS,
| આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીત છે પ્રભાચાર્યજીએ વિ. સં. ૧૩૯૦ જેઠ સુદિ ૬ સેમવારે મિથુન લગ્નના શુભ મુહુર્તમાં પદ સ્થાપના
કરવાનું નિશ્ચિત કર્યું. એટલામાં સિધુ દેશના રાણ નગરનિવાસી રીહડ ગોત્રીય શ્રાવક પૂર્ણચન્દ્રના પુત્ર હરિપાલ દેરાઉર આવ્યા. તેમણે તરૂણપ્રભસૂરિ પાસે આવી પદસ્થાપન મહત્સવ પિતેજ કરવાની મહાન ઉત્કંઠા બતાવી તેઓશ્રી પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને સમસ્ત ઠેકાણે કુંકુમપત્રિકાઓ પાઠવી દીધી.અનુક્રમે દૂરદૂરના અનેક દેશથી આવતા સર્વ સ્થાનોના શ્રીસંઘે એકત્ર થયા. શેઠ હરિપાલે સ્વયમી અંધુઓનું અતિ પ્રશંસનીય સત્કાર-સમ્માન કર્યું, સ્થાનીય શ્રી આદિનાથ ભગવાનના મંદિરને ધ્વજા પતાકાઓ વિગેરે ખૂબ સજાવવામાં આવ્યું. બધાઓના હૃદયે હર્ષાવેશથી આહાર દિત થઈ રહ્યાં હતાં, પૂર્વકૃત નિશ્ચય પ્રમાણે શુભ મુહૂર્તમાં સરરવતીકંઠાભરણ શ્રીતરૂણપ્રભાચાર્યજીએ મહોપાધ્યાય જય અને લક્વિનિધાન ગણિ આદિ ૩૦ સાધુ તથા બહુ સંખ્યક આર્યાએ મળી ચતુવિધ શ્રીસંઘની સમક્ષ અગણ્ય માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com