________________
હોમ બની જેમ શાસન નીકા ન્માર્ગે ચ રાખી એવા મહઋાનવના અવસાનથી કર્યું હદય શેક વિદાળ ન બને ! ! ! - ગુરુ મહારાજના પવિત્ર દેહના અંતિમ દર્શન માટે તથા નિર્માણમહત્સવમાં ભાગ લઈ પોતાની ભકિત ભરી હાદિક, શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આસપાસના બધાયે ગામના સંઘે સાગરના મોજાં જેમ ઉછળી પડયાં, ૭૫ મંડપિકાએ મંડિત ઈન્દ્રવિમાન તુજ સુંદર નિર્વાણવિમાન શ્રીસંઘે નિર્માણ કરાવ્યું એમાં ગુરુદેવના દેહને સંસ્થાપિત કરી વિરાટ ઉત્સવ પૂર્વક શેકાકુલ ચિત્તે શ્રીસંઘ સમસ્ત નગરના પ્રધાન પ્રધાન રાજ માર્ગો પર થઈને અગ્નિ સંસ્કાર નિમિત્ત શમશાને પહો, ત્યાં અગર, તગર, કસ્તુરી, મલય ચંદન, કપૂર આદિ સુગંધિત દ્રવડે દેહની અંત્યેષ્ટિક્રિયા કરવામાં આવી, તે સમયનું એકમય વાતાવરણ અવર્ણનીય હતું વજહદય પણ પીઘળી જતું. * અગ્નિ સંસ્કારના સ્થાન પર રીહડ ગોત્રના શેઠ હરપાલના પુત્ર ઝાંઝણું યશોધવલ આદિએ સ્વપરિવાર તરફથી સુંદર કલાપૂર્ણ સ્તૂપ નિર્માણ કરાવ્યું. આ સ્તૂપ અત્યન્ત વિશાલ તેમ દર્શનીય અને મુસ્લિમ પ્રધાન સિધુ દેશમાં જેને સંસ્કૃતિના શુભ્રતમ ગૌરવસ્વરૂપ હતું, એટલે દૂરદૂરથી યાત્રીગણ યાત્રાર્થ આવી ગુરૂવંદનને લાભ મેળવી કૃતાર્થ બન તા. વર્તમાન કાળમાં આ સ્તુપ-નગર બહાવલપુર સ્ટેટમાં હોવાથી પાકિસ્તાનમાં આવી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com