________________
૩૧
મંત્રી પદ લીધું. આ વિરાટ ઉત્સવના અંગે તીર્થભંડારમાં ૫૦૦૦૦ની આવક થઈ, બાદ બધાય જણા ગિરિનારજી તરફ પ્રયાણ કરી ગયા.
અનુક્રમે પ્રયાણ કરતા જ્યારે અંગારગઢ આવ્યાં ત્યારે ત્યાંના અધિપતિએ ઉચ્ચરાજકર્મચારી તથા નાગરિકે સાથે સંઘના સામે જઈ ભાવભીને સત્કાર કર્યો. રાતભર ત્યાં નિવાસ કર્યા બાદ પ્રાતઃકાલ ખંગારગઢ ગામમાં ચિત્યપ્રવાડી કરી આષાઢ સુદિ ૧૪ના રેજ રેવતાચલના ઉપર આબાલબ્રહ્મચારી કન્દપ વિજેતા શ્રીનેમિનાથ ભગવાનની યાત્રા કરી. અહીં પણ સંઘપતિ શેઠ રય પતિએ વર્ણમુદ્રાઓથી નવાંગ પૂજા શત્રુજય પ્રમાણે કરી, આચાર્ય મહારાજે પણ નવીન સ્તુતિ તેત્રાદિ રચીને ભગવાનની ભકિત પૂર્વક ભાવપૂજા કરી. એજ પ્રસંગે માંગરના શાહ જગતસિંહને પુત્ર જયતા ઘણું અભિ
હે લઈને જિનવંદનાર્થ ગિરનારજી આવ્યું હતું. અંગારગઢ નિવાસી મહદ્ધિક રીહટુ. કાંઉણ રી. (૨)પુત્ર રત્ન શા. મેખાદિ શ્રાવકે એ સમ્યકત્વ, સામાયક, પરિગ્રહ પરિમાણાદિ તે ગ્રહણ કર્યા. સંઘ પતિ આદિ શ્રાવકેએ શત્રુંજયની પેઠે ૪ દિવસ સુધી મહાપૂજા, દેવજદંડારેપણુદિ મહેત્સ કર્યા. હમીરપત્તન નિવાસી શા. ધીણુના પુત્ર નેસલે ૨૪૭૪ દ્રમ્મ સમર્પિત કરી ઈન્દ્રપદ તથા શેઠ કાલાના પુત્ર બીજાએ ૮૦૦ કમ્મ વ્યય કરી મંત્રીપદ લીધું, એવી જ રીતે અન્ય ધનવાનેએ પણ વિપુલ ધનરાશિને ઉદારભાવે સદ્વ્યય કરીને સ્વભુજે પાર્જિત વિત્તનો લાહે લીધે. અહીંના ભંડારમાં બધી મળીને ૪૦૦૦૦ રુપિયાની આવક થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com