________________
એક સૌંદર્ય સમ્પન્ન સૂપની સ્થાપના કરવામાં આવી જેની પ્રતિષ્ઠા આષાઢ સુદિ ૧૩ ના રોજ આચાર્યશ્રીએ કરાવી હતી અને એ વર્ષનું ચાતુર્માસ પણ સૂરિજી મહારાજે સંઘના અત્યાગ્રહથી પાટણમાં જ કર્યું.
વિ. સં. ૧૩૭૯ મિતી માગશર કૃષ્ણ ને દિવસે મહાન ત્રાદ્ધિવાળા અને શ્રાવકેની ઉપસ્થિતિમાં શેઠ તેજપાલે શ્રી શાંતિનાથ વિધિચૈત્યમાં જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠત્સવ મનાવ્યું. તેમાં પાટણના મેટા મેટા શ્રીમતે અને સમસ્ત રાજકર્મચારીઓ પણ સમ્મિલિત થયાં હતાં અને આ સુંદર અવસર જાણું યથાવસરે સ્વવિત્તને સદુપયોગ કરી કૃતકૃત્ય થયાં. યાચકને દાન આપી સંઘ પૂજા કરાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરીને શેઠ તેજપાલે પુષ્કળ દ્રવ્ય વ્યય કર્યો હતે. એજ દિવસે શ્રી શત્રુંજય પર્વત પર શેઠ તેજપાલ તરફથી શ્રીયુગાદિ દેવ પ્રભુના મંદિરની નીવ નાંખવામાં આવી. શાહ *નરસિંહના પુત્ર ખીંવડશાહે ઉદ્યાપન કર્યું. આચાર્ય મહારાજ શ્રીજિનકુશલસૂરિજીએ શિલા રન અને ધાતુ પિત્તલમય શ્રી શાંતિનાથાદિ જિનેશ્વરેની ૧૫૦ પ્રતિમાઓ, સ્વકીય મૂલ સમવસરણય,શ્રીજિનચંદ્રસૂરિ + શ્રીજિનરત્નસૂરિ આદિ
શ્રી શીતલનાથના મંદિર (જેસલમેર)માં સ્થિરચંદની બનાવરાવેલ શીશાંતિનાથજીની પ્રતિમા સં. ૧૩૭૯ માર્ગશીર્ષ કૃષ્ણ ૫ ની પ્રતિષ્ઠિત વિધમાન છે. નાહર લેખ સંગ્રહ લેખાંક ૨૩૮૮.
+ આ પ્રતિમા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર વિધામાન છે. જેને લેખ આ પ્રમાણે છે સંવત ૧૨૭૧ વર્ષે મા વઢેિ વ શ્રીजिनेश्वरसूरिशिष्य श्रीजिन(रत्न,सूरिमूर्तिः श्री जिनचंद्रमूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिः प्रति० बृ० खरतरगच्छे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com