________________
૧૨
-નવીનતમ સામગ્રી પિરસી અભિનન્દનીય ઉદ્યમ કરતા રહે છે. રાજ-સ્થાનના ગામડાઓમાં પરિભ્રમણ કરી જુના હસ્ત લિખિત ગ્ર–પત્રો
આદિ સામગ્રીને વિશાળ સંગ્રહ પિતાના નિવાસસ્થાને કર્યો છે અને કર્યો જાય છે. પિતાના વ્યવસાયી જીવન નિમિત્તે બંગાળ અને આસામ જેવા દૂરવર્તી પ્રદેશમાં વ્યાપારિક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં પણ આ બધુ યુગલ નિરંતર સાહિત્યક સેવામાં પોતાને યોગ આપી રહ્યા છે અને યથા શકય તન મન એ ધનને સદુપયોગ કરતા રહે છે. એ અન્ય જે બધુઓ માટે અવશ્ય અનુકરણીય અને અનમેદનીય છે.
શ્રીજિનકુશલસૂરિજીનું આ ચરિત્ર પ્રાયઃ ઐતિહાસિક તથ્યોથી પરિપૂર્ણ છે વિશુદ્ધ ઈતિહાસમાં ચમત્કારિક અને અમાનુષિક ઘટનાએની કાંઈ પ્રતિષ્ઠા નથી પરંતુ અમારા દેશના ઇતિહાસના ઉપાદાન પ્રાય: ચમત્કાર મય વર્ણનથી જ ઓતપ્રોત છેઅમારા બૌદ્ધિક અને માનસિક સંસ્કાર પરાપૂર્વથી આવા ચમત્કારમય વાતાવરણથી એટલાં વ્યાપ્ત છે કે જે અમારા કોઈ પૂર્વજ કે મહાપુરૂષના જીવનવૃત્તાંતમાં કઈ ચમત્કારમય ઘટનાને નિર્દેશ જે અમે ન જોઈ શકિયે તે અમને એ વ્યક્તિની વિશેષતામાં કઈ વિશેષ પ્રકારની શ્રદ્ધાજ ઉત્પન્ન થતી નથી. માટે જ અમારા પૂર્વજોના ઇતિહાસ આલેખનમાં પદ પદ પર ચમત્કાર અને અલંકારના દર્શન થાય છે અને બુદ્ધિ તથા વિચાર -શકિતધારા અગ્રાહ્ય ત પર પણ શ્રદ્ધા અને સંસ્કારના કારણે તેમાં ભક્તિ રાખવાની ભાવના જાગૃત થાય છે.
શ્રી જિનકુશલસૂરિજીના આ ચરિત્રમાં એવી કઈ ખાસ ચમત્કારિક ઘટનાને નિર્દેશ દ્રષ્ટિગોચર થતો નથી અને પ્રાયઃ જેટલું વર્ણન છે તે બધુંયે અતિહાસિક વાસ્તવિકતાનું વિધાયક છે ચરિત્ર લેખકોએ
સ્વર્ગવાસ પછી” વાળા પ્રકરણમાં આચાર્ય મહારાજના પ્રભાવનું મહત્વ બતાવવા માટે થોડાંક ચમત્કારિક વૃત્તાન્તને ઉલ્લેખ કર્યો છે પણ એને સમ્બન્ધ ચરિત્રનાયના પિતાના માનવી જીવન સાથે કશેય નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com