________________
૧૩
બધીએ મૃત્યુ પછીની વાતેા છે જે તેમના ભકતે એ પ્રસ્તુત કરી છે. શ્રીજિનકુશલસૂરિજીના જીવન સાથે સમ્બન્ધ રાખવાવાળી બધીએ વ્યકિત અને પ્રવૃત્તિઓ પ્રાયઃ સમકાલીન ઉલ્લેખા અને પ્રમાણા વડેસિદ્ થાય છે તેમ સમર્થન પણ મળે છે ! એટલે આ ચરિત્ર એક પ્રકારે શુધ્ધ તિહાસ સિદ્ધ જીવન વર્ણન છે। એમાં લેશ પણ શંકા નથીઃ કે શ્રાજિનકુશલસૂરિજી ઉત્કૃષ્ટ ચારિત્રવાન અને પ્રભાવશાળી પુરૂષહતા. એવું ન હેાત તેા ખરતરગચ્છાનુયાયી વર્ગ માં આજે સે કડા વર્ષોથી તેમના તરમ્ જે ઉત્કટ ભકિત અને શ્રધ્ધા પરંપરા ચાલી આવે છે તે ન હેાત.
આ ચરિત્રના પરિશિષ્ટ (ધ માં જે કૃતિ આપવામાં આવી છે તેના વર્ણનથી જ્ઞાત થાય છે કે મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત કાઠયાવાડ, સિંધ, કચ્છ, પંજાબ અને દિલ્લી આદિ પ્રદેશના કેટલાએ સ્થાનેામાં, જેની સંખ્યા એકસા આઠ થાય છે-એમના સ્તૂપ બનેલાં છે અને ત્યાં ભકતા એમના ચરણુ સ્થાપનાની શ્રદ્દાપૂર્વક પૂજા-અર્ચા કરે છે એ ભકતજનાની મજબૂત આશા છે કે એમની ઉપાસના કરવાથી મનવાંછિતની સિદ્ધિ થાય છે એવી શ્રધ્ધા અને તદનુસાર સિદ્ધિની પ્રાપ્તિ એમના ઉંકટ ચારિત્રની જ્ઞાપિકા છે! ચારિત્ર બળ સાથે એમનામાં જ્ઞાન બળ પણ એવુ જ ઉચ્ચ ક્રાન્તુિ હતુ, આ વાત એમના ગ્રન્થ રત્નાના સૂક્ષ્માવાકનથી સિદ્ધ થાય છે । નાની મોટી કૃતિઓ જે ઉપલબ્ધ થાય છે તે પરથી જાણી શકાય છે કે સ ંસ્કૃત, પ્રાકૃત અને પ્રચલિત દેશી ભાષાઓ પર તેમનું ભારે પ્રભુત્વ હતું। કવિત્વ શક્તિપણ સુરિજીમાં ધણી ઉત્તમ પ્રશ્નારની હતી। પ્રસ્તુત ચરિત્ર લેખકાએ આમાં ન્યાય, વ્યાકરણુ, સાહિત્ય અલંકાર નાટક, જ્યાતિષ, મંત્રતત્રાદિ અનેક વિધાઓમાં સિદ્ધ હસ્ત હવાને જે ઉલ્લેખ કર્યો છે. એમાં કંઇક લ્યુક્તિને અંશ ભલે હાય પણ એમાં અસંભવ જેવું કંઇ નથી.
એમની ન્હાની મેટી અનેક ગ્રન્થ રચનામાં ચૈત્યવદન કુલકવૃત્તિ મુખ્ય છે, એ ટીકાના સ્વાધ્યાય કરવાને અમને પ્રસંગ મન્યેા છે, એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com