________________
૮૧
અને માના ભાર શાહ મૂલરાજ, પદ્મસિંહ આદિને સોંપ્યું. શેઠ મેાખદેવે ચૈત્ર સુદિ ૬ રવિવારને દિવસે તીર્થયાત્રા માટે અનવરાવેલ શ્રીશાંતિનાથ પ્રભુના નવીન દેવાલયની વાસક્ષેપ પ્રતિષ્ઠાં આચાર્ય મહારાજ પાસે કરાવી. અષ્ટાન્ડિકા મહેાત્સવ કર્યાં, ચૈત્ર સુદિ ૧૫ને દિને ખૂજદ્રીના શા. કાલા કીરતસિંહ, હાતા, ભેાજા આદિ સંઘસહિત પ્રયાણ ક્યું શ્રીજિનપદ્મસૂરિજી મહારાજ પણ લબ્ધિનિધાન ઉપાધ્યાય, વાચક અમૃતચંદ્ર ગણિ આદિ ૧૫ સાધુ અને જયદ્ધિ મહત્તરાદિ ૮ સાધ્વીએ સહિત સંઘ સાથે પધાર્યા.યાત્રીસ ંઘ પૂનિમત્રિત સપાદલક્ષીય સંધ . સાથે મળી નાણા તી ગયે, શા॰ સૂરદેવ આદિએ ઇન્દ્રપદ ગ્રહણ કર્યું, શેઠ મેાખદેવે શ્રીવીરપ્રભુના મંદિરમાં ૨૦૦ ચઢાવ્યા.
ત્યાંથી ક્રમશઃ આણુ જઇ સમસ્ત સ ંઘે વિમળશાહ તથા વસ્તુપાલ તેજપાલ કારિત વિમલવસહી તથા લૂણુગવસહી અને તેજસિંહવિહારનાં દર્શન કર્યા. શેઠ મેાખદેવ આફ્રિ શ્રાવકાએ ઇન્દ્રપદ ગ્રહણ કર્યું. મહાવારાપણ અવાતિસત્ર આદિ એનેક સુકૃત્ય થયાં, ભગવાનના ભંડારમાં ૫૦૦ પાંચસા રૂપિયા સમર્પિત કર્યાં, ત્યાંથી પ્રમ્હાદનપુર (પાલણપુર)ના સ્તૂપની અને મુદ્રસ્થલા ગામમાં શ્રીજિનપતિસૂરિજીની મૂર્તિના સંઘ સહિત દર્શન વન્દન કરી જીરાવલ્લી પધાર્યા. ત્યાંના ભારમાં ૧૫૦ની આવક થઈ. અહિંથી બધા લેાકેા ચંદ્રાવતી ગયા. ત્યાં શાહુ આંગણુ અનેકૃપા આદિએ સ્વધમિવાત્સલ્યાદ્રિ કરી સઘનું સારૂ બહુમાન કર્યું. ઋષભદેવ ભગવાનના મદિરમાં ૨૦૦ રૂપિયાની આવક થઈ.
..
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com