________________
- સ્વાગત પૂર્વક પ્રવેશ કરાવ્યું, સૂરિજી મહારાજે શાંતિનાથ પ્રભુને
વંદન કર્યું, મિતિ મહાસુદિ ૧૫ને શેઠ જાડણના પુત્ર તેજપાલે - સુરિજી મહારાજ પાસે નષભદેવ આદિ ૫૦૦ બિમ્બની પ્રતિષ્ઠા કરાવી. મિતિ ફાગણ વદિ દના રેજ માલારોપણ સમ્યકત્વ - ગ્રહણાદિ ઉત્સવ થયા. સં.૧૩૨ માગસરવદિ ના ક્ષુલ્લકમુનિએની ઉપસ્થાપના અને શ્રાવિકાઓને માળાગ્રહત્સવ થયે.
સં. ૧૩૯૩ કાર્તિક મહિનામાં તેજપાલ કારિત ઉત્સવ - સહિત સૂરિજી મહારાજે કતિપય શ્રાવક શ્રાવિકાઓને પ્રથમ પધાન વહન કરાવ્યું. શ્રીશ્રીમાલ મખદેવ શ્રાવકને જીરાવલી મંડન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાને અભિગ્રહ હતે. અતઃ એમની વિનંતી સ્વીકાર કરી ફાગણ વદિ ૧ઠીદિવસે પાટણથી પ્રસ્થાન કરી નારઉદ્ર ગામે ગયા, ત્યાં મંત્ર ગેહાના પ્રવેશોત્સવ પૂર્વક બે દિવસ રહી આશેટા આવ્યા, ત્યાં શેઠ વીરદેવ શ્રાવકે રાજા સદ્રનન્દન રાજ, ગોધા અને સામંતસિંહ આદિ રાજ્યઅધિકારી સજજને સહિત પ્રવેશેત્સવ કરાવ્યું, ત્યાંના રસ્તામાં ચાર ડાકુઓને ભય હોવા છતાં શ્રાધ્ધશિરોમણિ શેઠ મખદેવના સુપ્રબંધથી નિર્વિદનતયા ભૂજદ્રી પધાર્યા. ત્યાં શેઠ છાજલના કુલપ્રદીપ શેઠ મેખદેવે ચૌહાણ રાજા ઉદયસિંહ આદિની સાથે સન્મુખ જઈ સમ્માન પૂર્વક પ્રવેશ કરાવ્યું, એજ વર્ષે રાજા ઉદયસિંહની સહાય તાથી શેઠ એખદેવે રાજસિંહ પુત્ર પુર્ણસિંહ ધનસિંહ આદિ -સહ કુટુઅ આબૂ તીર્થની યાત્રા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી, સૂરિજી મહારાજે તેને સ્વીકાર કર્યાથી સપાદલક્ષ દેશીય શ્રીમાલ વીજપ જિનદેવ સાંગા આદિને કુંકુમપત્રિકા એકલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com