SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ખાતામાં પૈસાનો સદઉપયોગ કરવા માટે જદી જુદી રીતે તપાસ તથા આપલે શરૂ કરી અને કામ આગળ ચાલ્યું. તેટલામાં દુર્ભાગ્યે મુંબઈના રેસીડેન્સી જનરલ સેક્રેટરી અને બીજી કેન્ફરન્સના ચીફ સેનેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદના ભવિષ્યથી એક મટે ફટકો પડયે. શેઠ ફકીરચંદને ઉત્સાહ લાગણી અને વિચાર વખાણવા લાયક હતાં. મુંબઈની કોન્ફરન્સની અસાધારણા ફતેહ તેમને આભારી હતી તેમ કહેવામાં પણ કઈ અતીશક્તિ નથી. વળી તેમણે પિતાના કાર્યની શરૂઆતમાં જ મુંબઈમાં જઈનફ્રીડીસ્પેન્સરી વગેરે શરૂ કરવાને ઘટતી તૈયારી કરી હતી, પરંતુ દુર્ભાગ્યે આ સઘળું અમલમાં મૂકી શકે તે પુર્વે તેમનું ભવિષ્ય થવાથી જઈને પ્રજામાં ભારી અફસેસ ફેલાય અને છેલ્લે તેજના હદે શેઠ સા. વીરચંદ ભાઈ દીપચંદ સી. આઈ. ઇ અને. જે. પી. ની નેમનેક કરી કામ શરૂ રાખવામાં આવ્યું અને આ પ્રમાણેની કાર્યની વહેચણથી વડોદ્રા ખાતે ભરાએલી ત્રીજી કન્ફરન્સ દરમિયાન તેમણે નીચે પ્રમાણે કામ કર્યું હતું. બીજી અને ત્રીજી કેન્ફરન્સ દરમિયાનનું કાર્ય. આ વર્ષની મુદત દરમિયાનમાં મુંબઈની કેન્ફરન્સ ઓફિસે ડીરેકટરીનું કામ કેવી રીતે પાર ઉતારવું તે માટે જુદી જુદી રીતે કાર્યારંભ કર્યો. પરંતુ તે છેવટ નીશ્ચય ઉપર આવી શક્યા નહિ. કેકરન્સ પ્રત્યે ચાહ વધારવા અને ચાર આનાની એજના હાથ ધરવા માટે ઉપદેશકો મેકલવામાં આવ્યા હતા કે જેમણે કરેલા નથી પચાસ ગામે સુકૃત ભંડાર નામે ચારઆનાની યેાજના સ્વીકારી, પરંતુ ખેદની વાત છે કે તેને અમલ ફક્ત ત્રણ ગામે તરફથી કરવામાં આવ્યે હતે. આવી રોજનાઓ જ્યાં સુધી મોટાં શહેર નહિ સ્વીકારે ત્યાં સુધી તેની ફતેહ માટે એછીજ આશા રાખી શકાય તે સ્વાભાવીક છે. અને તેથી સુકૃત ભંડાર જેવા કેન્ફરન્સની મજબુતીના મહાન બંધારણાને મોટા ગામેએ તાકીદે સ્વીકારી તેને અમલ સર્વત્ર કરાથવા મહતગાર થવું જોઈએ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034799
Book TitleConferenceno Bhomiyo
Original Sutra AuthorN/A
AuthorPurushottamdas Gigabhai Shah
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1908
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy