SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના કોન્ફરન્સ ઓફિસે કરેલ સામાન્ય કામકાજ સિવાય જુદાં જુદાં ખાતાં જે સેક્રેટરીઓને વહેચી દેવામાં આવ્યાં હતાં તેમના તરફથી વર્ષ દરમિયાન જુદા જુદા ખાતા માટે નીચે પ્રમાણે વ્યવસ્થા થઈ હતી. નિરાશ્રીત ખાતા માટે ખાસ યત્ર અને તપાસ ઉત્તર હિંદમાં કરવામાં આવતાં ફક્ત પાંચ છ ઉમેદવારો મળી આવ્યા હતા. ત્યારે ગુજરાત કાઠિયાવાડમાં તેવીશ જણને મળી રૂ. ૨૫૬ ની મદદ આ પવામાં આવી હતી. મી. ઢઢ્ઢાએ પુસ્તકેદાર ના કાર્યમાં સારે શ્રમ લઈ પાટણ ખંભાતના ભંડાર માટે ટીપ કરાવવાનું શરૂ કરવા ઉ૫ રાંત જેસલમેરને ભંડાર ઉઘડાવવામાં મહા પરિશ્રમે ફતેહ મેળવી હતી. અને તેની ટીપ પણ શરૂ કરવામાં આવી હતી. કેળવણખાતામાંથી જુદી જુદી ઓગત્રીશન શાળાઓ માટે રૂ. ૧૧૯૫-૧-૬ આપવામાં આવ્યા હતા. અને વ્યવહારીક કે ળવણીમાં આગળ વધવામાં અશક્ત હોય તેમને સરતા અને મદદ માટે બાવીશ વિધારર્થીઓ વચ્ચે રૂ. ૨૪–૧૦–૦ આપવામાં આવ્યા હતા. કે જેમાં હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પણ સમાસ થાય છે. તે સિવાય હુન્નર લાગની કેયવણી માટે પણ એક વિદ્યા રથને સંકોલરશીપ આપવામાં આવી હતી. છતારમાટે પ્રાચીન કલ્યાણકભૂમી. શ્રીરી પુરજી, શ્રી મી જિલાનગરી, શ્રી બનારસ, શ્રી રાજગૃહી નગરી, વડગામ, કાપેડા, એ વાડના મંદિરે, અને શાહજહાનપુર તથા રાકૂલાના રાધનપુરનાં મંદિરના દ્વાર માટે રૂ. ૧૮૬ના ખર્ચ કરવામાં આવ્યો તે. જીવદયાના પ્રચાર અર્થે જુદા જુદા ચાર ઉદેશકેને તરફ મોકલવામાં આવેલા છે જેને અંગે તેમણે કેટલીક પાંજરાપળાના ચાલતા ધોરણમાં સુધારા કરવા ઉપરાંત અશકત પાંજરાપોને મદદ અપાવી ઘેરણસર શરૂ રખાવી હતી. પરંતુ પાછળથી તેવા ઉપદેશકોની ગેરહાજરીમાં કામ અટકયું હતું, વાર કલ્યાણ નિરૂધમીને ઉધમ આપવાના ઉદેશથી હાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034799
Book TitleConferenceno Bhomiyo
Original Sutra AuthorN/A
AuthorPurushottamdas Gigabhai Shah
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1908
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy