________________
ગુણમ્યાન ક્રમારાહુ
ઉપશમ શ્રેણ
पू. ज्ञः शुद्धमात् युक्तो, ह्याद्यैः संहननैमिः । संध्यायन्नाद्यशुक्लांशं, स्वां श्रेणि रामकः श्रयेत् ॥ ४० ॥
श्रेण्यारूढः कृतेकाले -ऽहमिन्द्रेष्वेव गच्छति । पुष्टायुस्तूपशान्तान्तं, नये चारित्रमोहनम् ॥ ४१ ॥
अपूर्वादिद्वयैकैक – गुणेषु शमकः क्रमात् । करोति शितेः शान्ति, लोभाणुखं च तच्छमम् ॥ ४२ ॥
शान्तदृग्वृत्तनोहत्वा - दपशमिकाभिधे ।
स्यातां सम्यक्त्व चारित्रे, भावश्चोपशमात्मतकः ॥ ४३ ॥ वृत्तमोहोदयं प्राप्यो - पशमी च्यवते ततः । अधः कृतमहं तोयं, पुनर्मालिमभुते ॥ ४४ ॥
अपूर्वाद्यास्त्रयो-मेकं यान्ति शमोद्यताः । चत्वारोऽपि ग्युतावाद्यं, सप्तमं वान्त्यदेहिनः ॥ ४५ ॥
आसंसारं चतुवरि-मेव स्याच्छमनावली । जीवस्यैकभवेवार द्वयं सा यदि जायते ॥ ४६ ॥
૪૫
અ—પૂર્વના જ્ઞાનવાળે; વિશુદ્ધ ચારિત્રવાળા અને પહેલાં ત્રણ સંધયણુમાંના એક સંલયયુક્ત ઉપશમક જીવ શુકલધ્યાનના પહેલા અંશને, પહેલા ભેદને ધ્યાવતે ઉપશમ શ્રેણિતે અંગીકાર કરે છે, (૪૦)
ઉપશમ શ્રેણિએ ચડેલા મુનિ જો કાળ કરે તે અમિન્ત્રોમાં જ ઉત્પન્ન થાય છે. અને દી' આયુષ્ય હાય તેા ઉપશાંત માહ ગુહ્યુસ્થાન સુધી જઈ મેાહનીય કમતે ઉપાંત પમાડે છે. (૪૧)
અપૂર્વકરણ આદિ એ ગુણસ્થાનમાં ઉપશમક જીવ ભીશપ્રકૃતિને ઉપશાંત કરે છે. ત્યાર પછીના દશમા ગુણુસ્થાનમાં સજ્વલન લાભને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com