________________
ચૌદ ગુણસ્થાન
આવશ્યક આદિ
એ પ્રમાણે આ અપ્રમત્ત ગુણસ્થાનમાં છ ક્રિયાકાંડ નથી તે પણ સતત નિરંતરપણે ઉત્તમ ધ્યાનના યેાગથી સ્વાભાવિક આત્મદ્ધિ થતી જાય છે. ( ૩૬ )
આથી બાર સુધીના પાંચ ગુણસ્થાન
अपूर्वात्मगुणाप्तिवा - दपू करणं मतं । આવાનામનિર્દેવિા—યુનિવૃત્તિનુળાપમ્ ॥ ૨૦ ॥
भस्तित्वात्सूक्ष्मलोभस्य, भवेत्सूक्ष्मकषायकं । शमनाच्छान्तमोहं स्यात् क्षपणारक्षीणमोहकम् ॥ ३८ ॥
"
અર્થ—આત્માના અપૂર્વ ગુણની પ્રાપ્તિ હોવાથી અપૂર્વ ગુણસ્થાન કહ્યું છે. ભાવાની-અધ્યવસાયેની અનિવૃત્તિ (ફેરફાર નહિ ) હાવાથી અનિવ્રુત્ત ગુણસ્થાન કહ્યું છે. ( ૩૭ )
સૂક્ષ્મ લાભ ઉદ્ય હેાવાથી સૂક્ષ્મ સ’પરાય ગુણસ્થાન કર્યું છે. મેહનીયને ઉપશમાવવાથી ઉપશાંત માહ ગુણસ્થાન કહ્યું છે અને મેાહનીયના સર્વથા ક્ષય થવાથી ક્ષીણમેાહ નામનુ ગુણસ્થાન
કહ્યું છે. (૩૮)
આસુ ગુણસ્થાન
तत्रापू गुणस्थाना - यांशादेवाधिरोहति ।
शमको हि शमश्रेणि, क्षपकः क्षपकावलीं ॥ ३९ ॥
અ—અપૂર્વકરણ ગુણસ્થાન ઉપર ચડવાના સમયે અપૂર્વકરણના આદ્ય અંશથી જ ( પ્રથમ ભાગથી જ અથવા પ્રારંભથી જ ) ઉપશમક જીવ ઉપશમ શ્રેણિએ ચડે છે અને ક્ષષક જીવ ક્ષપક શ્રેણિએ ચડે છે. ( ૩૯ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com