________________
ચૌઢ ગુણસ્થાન
એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પહેલાં અનતાનુબંધીનેા ક્ષય અથવા ઉપશમ થવા જ જોઈએ. એને પ્રથમ ઉપશમ તા ચેાથા ગુણસ્થાનકે થાય છે ત્યારે પ્રથમેાપશમ સમ્યકત્વ પ્રગટ થાય છે.
૧૮૮
ત્યારપછી અપૂર્વકરણ ગુણસ્થાનમાં સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને નવા નવે સ્થિતિ અંધ એ પાંચ વિશિષ્ટ ક્રિયા અંતમું હતં સુધી કરીને ત્યારબાદ અનિવૃત્તિ ગુરુસ્થાનમાં પણ પૂર્ણાંક્ત પાંચેય ક્રિયા ઉપરાંત ઉદ્દલના સંક્રમણુ કરીને એ ગુણુ સક્રમ યુક્ત ઉર્દૂલના સંક્રમથી અંતતા માત્રમાં ચાર અનતાનુબ'ધીના ક્ષય કરે છે.
અનંતાનુખથીની ઉપશમના—ઉપશમ શ્રેણીના પ્રારંભક અપ્રમત્ત સંસ્કૃત જ હોય છૅ, ઉપશમ શ્રેણીના બે અંશ છે—(૧) ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને (૨) ઉપશમ ભાવનું ચારિત્ર, તેમાં ચારિત્ર મેાહનીયની ઉપશમના કરતાં પહેલાં ઉપશમ ભાવનું સમ્યક્ત્વ સાતમે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે. કારણ કે દર્શનમે હનીયની ત્રણ પ્રકૃતિએ તથા અનંતાનુબંધી ચાર કષાય મળી સાત પ્રકૃતિએ તે સાતમે ગુણસ્થાને જ ઉપશમાવે છે. માટે ઉપશમ શ્રેણીના પ્રારંભક અપ્રમત્ત સંયુત જ છે.
બીજો મત એવા પણ છે કે ચાથા અવિરતિ સમ્યગ્દષ્ટિ, પાંચમા દેશવિરતિ, છઠ્ઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનેામાંને કાઈ પણ મનુષ્ય અન ંતાનુબંધી કષાયને ઉપરામાવે છે. અને દર્શન ત્રિકના તા સંયમમાં વા જ ઉપશમાવે છે. આ મત પ્રમાણે ચાચા ગુણસ્થાનથી શ્રેણીના પ્રાર ંભક કહી શકાય.
દન માહનીયની ઉપશમના—છઠા સાતમા ગુણુસ્થાનમાં દૃન ત્રિકની ઉપશમના કર્યા બાદ છઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને સેંકડા વાર પરાવર્તન કરીને, ગમનાગમન કરીને આઠમા અપૂર્વકરણ ગુરુસ્થાને જાય છે. ત્યાં અંતકાળમાં સ્થિતિધાત આદિ પાંચ કરણા વડે ધણી સ્થિતિ અને ઘણા રસ છા કરે છે. તે પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com