________________
૧૭૮
ચૌદ ગુણસ્થાન
અને તે બાદર કષાયના ઉદય હોય તે અનિવૃત્તિ બાદર સંપરાય
ગુણસ્થાન કહેવાય છે.
અંતર્મુહૂત પ્રમાણુ આ ગુણસ્થાનકના કાળમાં પ્રથમ સમયથી આર્ભી ઉત્તરાત્તર અને તદ્ગુણ વિશુધ્ધ અધ્યવસાયા હૈાય છે. એટલે કે પહેલા સમયે જે અધ્યવસાય હાય તેનાથી ખીજે સમયે અનંતગુણ વિશુદ્ધ હૈાય છે. ત્રીજે સમયે તેનાથી અનતગુણુ વિશુદ્ધ હોય છે. આ પ્રમાણે છેલ્લા સમય પર્યં ત જાણવુ. જેટલા સમયેા તેટલા જ તેના અધ્યવસાય સ્થાન પ્રવેશ કરનારાઓના હાય છે. અધિક હાતા નથી.
તેથી અંતમુદ્ભુત ના આ ગુણુસ્થાનમાં
અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે જીવે અતીત કાળે હતા, અત્યારે છે અને ભવિષ્યકાળમાં હશે તે બધાની વિશુદ્ધિ સમાન, એક જ પ્રકારની, એક સરખી જ હોય છે. બીજા સમયે પણ જે જીવા અતીત કાળે હતા, વર્તમાનકાળે હાય છે અને ભવિષ્યકાળે હશે તે બધા જીવાની વિશુદ્ધિ એક સરખી હાય છે.
એ પ્રમાણે અનિવૃત્તિકરણના બધા સમયેામાં જાણુવું. પરંતુ પૂના સમય કરતાં પછીના સમયે અનંતગુણુ અધિક વિશુદ્ધિ હૈાય છે, એ પ્રમાણે છેલ્લા સમય સુધી સમજવું.
આ કરણમાં એક સાથે પ્રવેશ કરેલા જીવાના અધ્યવસાયેામાં પરસ્પર નિવૃત્તિ-ભિન્નતા હૈાતી નથી તેથી તે અનિવૃત્તિકરણ કહેવાય છે. અનિવૃત્તિકરણના જેટલા સમયેા છે તેટલા જ અધ્યવસાયસ્થાનકા હાય છે અને પૂર્વપૂર્વના અધ્યવસાયથી પછીના અધ્યવસાય અનતગુણુ વિષ્ણુ હાય છે.
અહીં પણુ આઠમા ગુણસ્થાનની જેમ સ્થિતિષ્ઠાત આદિ પાંચેય કરણા પ્રવર્તે છે.
આઠમા નિવૃત્તિ બાદર ગુણુસ્થાન અને આ નવમા અનિત્તિ બાદર ગુરુસ્થાન એ બન્નેની અવસ્થામાં મુખ્ય ભેદ એ છે કે આર્ટમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com