________________
આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન
૧૭૧
તીવ્ર હવાથી ચેડા કાળમાં પણ સ્થિતિ અને રસને મોટા પ્રમાણમાં દૂર કરે છે.
ગુણોણ અત્યંત વિશુદ્ધ અધ્યસાય વડે અપવર્તના કરણથી ઉપરની સ્થિતિમાંથી ઉતારેલા કર્મ પુદ્ગળોને જહદી ક્ષય કરવા માટે ઉદય સમયથી આરંભીને અંતર્મુદ્દત સુધીના સ્થાનકેમાં પૂર્વ પૂર્વ
સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે કર્મ પુર્ઘળોને ગોઠવવા તે ગુણશ્રેણી.
ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ કમપુગળે ઉતારે છે. અને તેને ઉદય સમયથી આરંભી અંતર્મુહૂર્ત સુધીના સ્થાનમાં અસ ખ્યાત ગુણ વૃદ્ધિએ ગઠવે છે.
ઉપરની સ્થિતિમાંથી પ્રથમ સમયે ઉતારેલા કર્મપુળિોને ઉદયના પ્રથમ સમયમાં થે ડા, બીજા સમયે તેથી અસંખ્ય ગુણ એ પ્રમાણે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ કર્મપુળોની રચના કરે.
ત્યારપછી બીજા સમયે પૂર્વ સમયથી અસંખ્ય ગુણ વધારે કર્મપુદગળોને ઉતારે અને ઉદયથી માંડી સમયહીન સ્થાનકોમાં પૂર્વક્રમે ગોઠવે. એ પ્રમાણે અંતર્મુહર્ત પર્યત પુદ્ગળની રચના કરે તે ગુણશ્રેણી.
આ ગુણસ્થાનની અપેક્ષાએ પૂર્વના ગુણસ્થાનમાં મંદ વિશુદ્ધિ હેવાથી અપવર્તના કરણ વડે ઉપરના સ્થાનમાંથી અલ્પ પ્રમાણમાં કર્મ પુમળો ઉતારતે હતો અને તેની, વધારે કાળમાં ચેડા કર્મ પુગળો ભમવાય તે પ્રમાણે રચના કરતો હતો. અહીં ઘણી વધારે અથવા તીવ્ર વિશુદ્ધિ હેવાથી અપવર્તના કરણ વડે ઉપરના સ્થાનમાં વધારે પ્રમાણમાં કર્મ પુદ્ગળે ઉતારે છે અને થોડા કાળમાં ઘણા દૂર થાય તે પ્રમાણે તેની રચના કરે છે.
ગુણસંક્રમ–સત્તામાં રહેલા ન બંધાતી અશુભ કર્મ પ્રકૃતિના પુદગળને બંધાતી શુભ પ્રકૃતિમાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણ વૃદ્ધિએ લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com