________________
ચૌદ ગુરુસ્થાન
દેશ વિરતિમાં કાઈ એક વ્રત, ક્રાઇ એ વ્રત, કાષ્ટ ત્રણ વ્રત એમ ખાર વ્રત સુધી જેમ જેની અનુકૂળતા હોય તે પ્રમાણે તે ગ્રહણ કરે છે. અને કાઈ તા માત્ર અનુમતિ સિવાય બધા પાપ વ્યાપારા ત્યાગ કરે છે.
૧૪૪
અનુમતિ ત્રણ પ્રકારે છે—( ૧ ) પ્રતિસેવના અનુમતિ, ( ૨ ) પ્રતિશ્રવણ અનુમતિ અને (૩) સંત્રાસ અનુમતિ.
જ્યારે પિતા આદિ વડીલ તથા પુત્રાદિકે કરેલા પાપકાયને વખાણે અથવા સાવધ આરંભથી તૈયાર કરેલું ભેજન ખાય ત્યારે તેને પ્રતિસેત્રના અનુમતિ હોય છે.
સબંધીએ કરેલા હિંસાદિ સાવધ કાને સાંભળે અને તેને સમત થાય પણ તેને નિષેધ ન કરે તે પ્રતિશ્રવણ અનુમતિ છે.
જ્યારે હિ ંસાદિ સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પણ તેના પાપકાને સાંભળે નહિ તેમ તેને વખાણે પણ નહિ ત્યારે તેને સવાસ અનુમતિ હોય છે.
સૌંવાસ અનુમંત સિવાય સર્વ પાપ વ્યાપારના ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સવાસાનુમતિના પણ ત્યાગ કરે તે યતિ કહેવાય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિની વિશુધ્ધિ અન તગણી છે. તેની વિશુદ્ધિના સ્થાનકે અસંખ્ય છે.
આ ગુણસ્થાનમાં ત્રસ જીવે!ની સંકલ્પી હિંસાનેા રાગ છૂટી જાય છે. પરંતુ સ્થાવર જીવોની હિંસાને રામ છૂટતા નથી તે કારણથી તેને દેશસંયમ, દેશ વિરતિ કહેલ છે.
ચેાથા ગુણસ્થાનમાં સાત વ્યસનેના દોષ લાગી જતા હતા. પણ હવે નિળ પરિણામ થવાથી સાત વ્યસનને સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. હવે એટલા નિર્મળ પરિણામ થયા હૈાય છે કે તેને હવે અણુગળ પાણી પીવાના ભાવ થતા નથી, રાત્રે ચાર પ્રારના ભાવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com