________________
ચો ગુરુસ્થાન
૧૨૩
આદરી શકતે નથી એ સામાન્ય નિયમ છે. પરંતુ તેથી એમ સમજવાતું નથી કે ચેથા ગુણસ્થાનમાં રહેલે શ્રાવક વ્રત ત્યાખ્યાન કરે જ નહિ. ઘણા જીવેા પેાતાના ઉદય પ્રમાણે વ્રત પ્રત્યાખ્યાન કરતા હુંય છે.
ચેથા ગુણસ્થાનવાળા જીવ રીતસર શ્રાવકના વ્રત આચરી શકે નહિ એટલે તે અવિરત કહેવાય. પરંતુ વિરતિ માટે કાંઈપણુ ત્યાગ આદિ ક્રિયા ન જ કરે એમ સમજવાનું નથી. પરંતુ સામાન્ય રીતે ગુણસ્થાનમાં જીવને વ્રત પ્રત્યાખ્યાન આદિને ઉદય ધણા એછે છે.
સમ્યદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના તફાવત
મિથ્યાદષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હેાતી. બધા પ્રાણીઓ સાથે એકતા અથવા સમાનતા અનુભવવાની સવ્રુત્તિથી એ ખાલી હોય છે. ખીજાની સાથે તેને સબંધ સ્વાના જ કે બદલે લેવાના જ હાય છે.
N
સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીળ અને આત્મદૃષ્ટિવાળા હોય છે. આત્મકલ્યાણની દિશામાં એ યથાશક્તિ પ્રવર્તતા હૈાય છે. મારા આત્મા છે એવા જ ખીજાને આત્મા છે એવી તેની શ્રદ્ધા હાય છે. આસક્તિવશાત્ પેાતાના સ્વાર્થ માટે બીજાના હિતના ઉપરાધ કરવા જેવુ દુષ્કૃત્ય એ કદાચ કરે તેા પણ તે અનુચિત છે એમ એના અંતરાત્માને ડંખ્યા કરે છે અને એ માટે એને પશ્ચાત્તાપ થાય છે. કામક્રોધાદિક દેષા અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનેાભાવના હાઈ એ પ્રકારનુ વૠણુ એ પેતાના ગજા મુજબ રાખતા હાય છે.
મિથ્યાદષ્ટિ ધાર્મિ ક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજતા નથી. ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હાવાથી એ માટેના મા લેવામાં પુણ્ય-પાપના ભેક એને માદ્ય નથી, એ પાપ માને પાપમાગ ન સમજતાં “ એમાં શું ? ” એવી સ્વાભાવિકતાથી ગ્રહણ કરે છે.
+6
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com