________________
નવમું :
[: ૩૫ ?
ચારિત્રવિચાર
જે કઈ પણ કારણે અહંકાર આવતું હોય, “હું મેટે છું, બધાથી ચડિયાત છું, મારા કરતાં કોઈ શ્રેષ્ઠ નથી, હવે મારે બીજા આગળથી કંઈ શિખવાનું નથી,” એવી વૃત્તિ જાગતી હોય તે સમજવું કે હજી માનકષાયને જીતી શકી નથી.
જે કઈ પણ કારણે દંભ કે દેખાવ કરવાનું મન થતું હોય અને બીજાને છેતરવાની ભૂલથાપ આપવાની કે આડા માર્ગે દોરવાની વૃત્તિ જાગતી હોય તે સમજવું કે હજી માયાકષાયને જીતી શકી નથી.
જે કઈ પણ કારણે પૌગલિક વસ્તુમાં મમત્વભાવ પેદા થતા હોય, અથવા તેને મેળવવાની આસક્તિ કે તૃષ્ણ જાગતી હોય તે સમજવું કે હજી લેભકષાયને જીતી શકી નથી.
તાત્પર્ય કે–વિષય અને વિકારેને જીતવાનું કામ અત્યંત અઘરું છે અને તે વિશિષ્ટ સાધના વિના સિદ્ધ થતું નથી. (ર) જ્ઞાન અને કિયાના સગથી જ મોક્ષ છે.
વિષય અને વિકારેને જીતવાની વિશિષ્ટ સાધનાને જ્ઞાનીઓ સદાચાર, પુરુષાર્થ, ચારિત્ર કે સતક્રિયા કહે છે અને તેને જ્ઞાનની સાથે સંગ થાય તે જ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય એમ માને છે. આ રહ્યા તેમની એ માન્યતાને દર્શાવનારા સુંદર શબ્દો –
“સંજોગસિદ્ધી પારું વતિ,
न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेचा,
તે સંપત્તા નાં વિદ છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com