________________
(૨૭)
વિદ્યાભ્યાસમાં જ તત્પર રહેતો હતો. તેના પિતાએ તેને કહ્યું
તું ગૃહકાર્યની સંભાળ લેતું નથી, ઈદ્રિના વિષ પણ સેવત નથી, માત્ર વિદ્યાના વ્યસનવડે દુષિત થઈ રહ્યો છે તે યોગ્ય નથી. આવું તેના પિતાએ કહ્યા છતાં તેણે કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં અને માત્ર વિદ્યાભ્યાસમાં જ આદરવાળે ધ સતે નિરંતર તેમાંજ ચકચૂર રહેવા લાગે, એકદા રાજાએ કેટલાક બહુ મૂલ્યવાન અલંકારે મંત્રોને જાળવવા માટે સેપ્યાં. તેણે તે મૂકવા માટે પરશુરામને આપ્યાં. અને પોતે કાંઇક કાર્ય હોવાથી ત્યાંથી અન્યત્ર ગયે. અહીં પરશુરામ કેઇક વિષમ સૂત્રના અર્થ ચિંતનમાં લીન થઈ ગયો હતો, તેથી તેનું અલંકાર - રક કિંચિત્ પણ લક્ષ રહ્યું નહીં. તેને આ પ્રમાણે વ્યગ્રચિત્તવાળો જોઇને કાલિકાસુત નામને એક સેવક તે સર્વ અલંકારે ચરી લઈને તત્કાળ કેઈક દૂર દેશ જતો રહ્યો, પરશુરામે વિચારવા માંડેલ સૂત્રાર્થે સમજાયા પછી અલંકાર જોયાં તે મળ્યાં નહીં, એટલામાં ત્યાં મંત્રી આવ્યો અને તેણે અલંકાર ઉપડી ગયાનું જાણ્યું એટલે તેને ઘણે ખેદ થયે, તેથી તેણે પરશુરામને કહ્યું- પુત્રને મિષે જરૂર તું અમારે શત્રુ ઉત્પન્ન થયે છે; હવે હું રાજાને શે ઉત્તર આપીશ અને તે કોપાયમાન થશે તે મારી શી સ્થિતિ થશે? મૂર્ખની જેમ વિદ્યાભ્યાસને છોડતી જ નથી, તેથી જણાય છે કે જરૂર તારાથી આખું કુળ ક્ષય પામશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com