________________
(ર૬) ત્રીજા વૃત ઉપર પરશુરામની કથા.
રાજદંડાદિક પ્રાપ્ત થાય તેવી ચેરીના નિષેધ રૂપે શ્રાવકનું ત્રીજું વ્રત છે. તેના મુખ્ય પાંચ અતિચાર છે. ૧ ચેરે લાવેલી વસ્તુ લોભન કારથી ખરીદ
કરવી તે, ૨ ચોરને સંબળા વિગેરેથી ચારીના કાર્યમાં મદદ
આપવી તે. ૩ રાજ્ય વિરૂદ્ધ દેશાદિમાં વ્યાપારાર્થે ગમન કરવું તે. ૪ એક વસ્તુના જેવી બીજી કૃત્રિમ હલકી વસ્તુ
તેમાં ભેળવવી તે. " બેટા તેલ, માપ, માન કરવાં તે.
આ અતિચારે જાણીને તે વર્જવા, સ્કુલ અદત્તાદાન વિરમણ વ્રત પાળવા ઉપર પરશુરામની કથા અસરકારક હોવાથી આ નીચે દાખલ કરી તે લણ પૂર્વક વાંચો.
કપિલ્યપુર નામના નગરમાં ચકેશ્વર નામનો રાજા હતા. તેને વસુંધરા નામે રાણી હતી અને અર્જુન નામે મંત્રી હતા. તેની દેવકી નામની સ્ત્રીથી પરશુરામ નામે પુત્ર થયો હતો, તે વૈવનાવા પામ્યા છતાં નિરંતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com