________________
૩.
જુડારિયાં તીરથ સદા સમરથ હરઈ સંકટ ભવિતણું, એ તવન ભણતાં જાત્ર કેરાં દીઇ ફલ રલીઆમણાં, ઘનસાર ચંદન સાર કેસર કુસુમચંગેરી ભરી, પ્રમુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂન કરી. ૧૨ આવે એ આવે એ પાનેર જાઈએ,
પૂછ પૂછ રાજુલકંત કે, સમરથ સામી સામલેએ,
ભેટીએ ભેટીએ રાષણ નિણંદ કે; આવે એ રાનેર જઈએ.
ગુરુ રાનેર ઈણિપરિ જિન જુહારી વલી મુઝ મન અજયુ, વડસાલિ જરાઉલસ્વામી વીરજિન ભેટણિ ગયો; ઘણુદીવિ ચિંતામણિ જુહારી નવસારી શ્રીપાસ એ, હાંસોટ ભગવઈ દેવ પૂછ ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેધરૂ એ,
જેસિંગ જેસિંગ ગુરૂ ગચ્છ ખંભ કે, રૂપાઈ સુત તસ પટઈ એ,
વિજય એ વિજયદેવસુરિંદ કે; તપગચ્છ હીર પટધરૂ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com