________________
૨૩
તપગછિ હીર સમાન ગણધર વિજયસિંહસૂવિંદએ, તસ ગ૭ભૂષણતિલક વાચક કીર્તિવિજય સુખકંદએ, તસ ચરણ સેવક વિનય ભગતઈ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ફેલ્યા વંછિતકાજ એ. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com