________________
રાજીઉ પાસ જિદ જયકર અષયસુખ આવાસ એ, દરિસણઈ જેહનિ નાગ પાયે નાગરાજ વિલાસ એક ધરસિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ રંગ વિનય મન સુપભરિ કર્યું. ૮ સૂર જે સૂરતણે સુત સુંદરૂ એ,
સત્તર સત્તર ભગવંત કે; કુંથું નમું આણું દશ્ય એ,
સેહ એ સહએ સૂરતિમાંહિ કે; સૂરતો સુત સુંદરૂ એ.
૯
સુત સૂર કેરો સહુઈ સૂરતિમાહિં સૂરતિ સાર એ, પ્રભુત સૂરતિ દેષી મૂરત હોઈ હર્ષ અપાર એ; મૃગમાન મેચન સ્વામિલોચન દેષિ મુઝ હઈડું ઠરઈ, મકરંદભર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. બીજા એ બીજા એ વિજયાકુંઅરૂ એ,
ગજપતિ ગજપતિ તંગ મિ તે; નામિસયલસુખ સંપજઈ એ,
જિતસવુ જિતસવ્રરાય મલ્હાર તો બીજ એ વિજયાકુંઅરૂ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com